22/01/2018
Brain Analysis to know your brain potential. Life Guide
BrainDMA Details: +919979499061
આજ ના જીવન મા આપણા બાળક નો ઉછેર કરવો, અને આટલી હરીફાઇ મા સાચી દીશા અાપવી અેક પ્રકારની જંગ જીત્યા બરાબર થઇ ગયુ છે.
હવે ભણતર સીવાઇ ની પ્રવ્રુતી મા પણ અેટલુ જ ધ્યાન આપવુ પડે છે.
આવા સંજોગમા આપણા બાળક ને અોળખવુ અે મોટ્ટી જવાબદારી બની ગઇ છે.
કેવી રીતે ભણાવ્વુ ?
કેવી રીત સમજ આપવી?
કેવી રીતે ખરાબ સંસકાર થી બચાવી શક્યે?
રમત મા આગળ અાવશે કે કળાની ઓળખ છે કે પછી ભણવા મા આગળ આવશે?
આ બધા નો જવાબ જોઈતો હોય, અને જ્યા ને ત્યા પૈસા સાથે સમય વેળફવા થી બચવુ હોય તો...
બ્રેઈન ડી અેમ અે - અેનાલીસીસ જરુર કરાવો જોઈઅે.
બાળક ને સાચી દીશા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.
હર અેક માં-બાપ અને શિક્ષક/ગુરુ માટે આ અેનાલીસીસ અેક અક્સીર ઉપાય છે બાળક ને ઓળખવા માટે.
આ અેનાલીસીસ 3વર્ષ થી 65વર્ષ ના કોઇ પણ વ્યકતી કરાવી શકે છે. બધાજ વ્યકતી ને કોઇ પણ ઉમરમા સાચુ માર્ગદર્શન આપી શકે છે.
વધારે માહીતી માટે જરુર થી સંમ્પર્ક કરશો..
+919979499061.
બની શકે આ એનાલીસીસ ની કોઈ પણ વ્યકતી, બાળક કે માં-બાપ/ગુરુને જરુર હોઈ શકે છે...
તો શેર કરજો તમારા મીત્રો ને...
તેમનુ જીવન બદલી શકે છે.
ધન્યવાદ!
BrainDMA Team
Profile:
Kumar Amrania
(Certi. Dermatoglyphic Consultant)
(Done 3000+ analysis)