13/10/2025
`Success is about consistency. consistant hard work leads to success.and greatness will come.`
In the state-level Tabla Tarang competition, the students of Udgeeth the school of music emerged as winners in each category.
'Hearty congratulations to all the winners!'
`મહેનત એ જ મહાન બનવાનો મન્ત્ર છે.` ૧૨/૧૦/૨૫ના રોજ યોજાયેલી રાજ્ય સ્તરીય તબલાતરંગ નામક સ્પર્ધા મા ઉદ્ગીતસંગીત શાળાના વિદ્યાર્થીઓ દરેક શ્રેણીમા વિજેતા રહ્યા.
- ૬ વર્ષથી ૯ વર્ષ સુધીમા શાસ્ત્રીય ગાયનની (Classical vocal) શ્રેણી અંતર્ગત અનુશાસિત વિદ્યાર્થીની આયુષા જયકુમારે દ્વિતીય પદ પ્રાપ્ત કરેલ છે.
- ૧૦ વર્ષથી ૧૬ વર્ષ સુધીની (Non percussion) શ્રેણીમા અભ્યાસુ વિદ્યાર્થી પ્રાંશુ પાઠકે પ્રથમ પદ પ્રાપ્ત કરેલ છે.
- ૧૬ વર્ષથી ૨૧ વર્ષ સુધીની(Non percussion) શ્રેણીમા સમર્પિત વિદ્યાર્થીની દ્રષ્ટિ જૈને પ્રથમ પદ પ્રાપ્ત કરેલ છે.
વિજેતા દરેક વિદ્યાર્થીઓને અઢળક અભિનંદન... સતત અભ્યાસ એ સફળતા પ્રાપ્ત કરાવે અને મહાનતા લાવે છે, સર્વે વિદ્યાર્થીઓ મહેનત કરતા રહે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એ જ અંતરાભિલાષ.
સુંદર આયોજન બદલ તબલા તરંગ એકેડેમીના મિતેશભાઈ ભોજક તથા દરેક સદસ્યોનો ખૂબ ખૂબ ધન્યવાદ.
21/09/2025
08/09/2025
06/09/2025