P .A GROUP Tuition

P .A GROUP Tuition EDUCATION IS NOT ONLY WHAT YOU LEARN IT IS ALSO WHAT YOU OBSERVE IN SOCIETY AND OUR MOTO FOR OUR STI std 1 to 12th

14/07/2023

*તમે વહેવાર અને સબંધ માં કેટલું સાચવી લો છો,*
*એ સમજદારી નથી..*

*પરંતુ...*

*તમે કેટલું બગડવા નથી દેતા,*
*એ સમજદારી છે..*

🌹 *શુભ સવાર* 🌹

05/05/2023
01/04/2022

Maths is fun

બે- શબ્દો... *માઈનસ અને પ્લસ*આપણા પોતાના *માઈનસ* પોઈન્ટ ની ખબર હોય એ આપણો *પ્લસ* પોઇન્ટ છે.*અવાજ અને મૌન*પુરુષ નો ઊંચો *...
17/11/2021

બે- શબ્દો...

*માઈનસ અને પ્લસ*

આપણા પોતાના *માઈનસ* પોઈન્ટ ની ખબર હોય એ આપણો *પ્લસ* પોઇન્ટ છે.

*અવાજ અને મૌન*

પુરુષ નો ઊંચો *અવાજ* સ્ત્રી ને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રી નુ *મૌન* પુરૂષ ના પાયા જ હલાવી નાખે છે.

*ડોક્ટર અને માણસ*

કેવો ગજબનો શબ્દ છે સોરી *માણસ* બોલે તો ઝઘડો પુરો, અને *ડોકટર* બોલે તો માણસ પુરો.

*યાદ અને ભૂલી*

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો *ભૂલી* જાય છે , ના કરો તો લોકો *યાદ* રાખે છે.

*આપણા અને તાપણા*

*આપણા* અને *તાપણા* ની એક ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.

*શરૂઆત અને અંત*

જીવનની *શરૂઆત* આપણા રડવાથી થાય છે, અને જીવન નો *અંત* બીજા ના રડવા થી થાય છે.

06/10/2021

માતૃભાષા વઞરનુ ભણતર નકામુ

24/07/2021

As you walk with the GURU,
you walk in the light of Existence,
away from the darkness of ignorance.
You leave behind all the problems of your life and
move towards the peak experiences of life.

Happy Guru Purnima

15/05/2021

Admission open for
11th Commerce
And
11th Science

25/03/2021

New batch start from 11th April

29/01/2021

Starting offline from monday.
Join us for maths with fun

15/11/2020

Wishing you all happy Diwali and Prosperous New year 😀👏👌🙏

Result of  my student
11/06/2020

Result of my student

Address

B/2, Vikram Appartment, Near Shreyas Crossing , Ambawadi
Ahmedabad
380015

Opening Hours

Monday 2pm - 8pm
Tuesday 2pm - 8pm
Wednesday 2pm - 8pm
Thursday 2pm - 8pm
Friday 2pm - 8pm
Saturday 2pm - 8pm
Sunday 9am - 1pm

Telephone

+919824657014

Website

Alerts

Be the first to know and let us send you an email when P .A GROUP Tuition posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to P .A GROUP Tuition:

Shortcuts

Share

Category