04/05/2026
વિજ્ઞાન પ્રવાહમાં સરસ્વતી વિદ્યા સંકુલનો દબદબો! 🏆✨
ધોરણ ૧૨ સાયન્સ (માર્ચ ૨૦૨૬) ના પરિણામમાં અમારા વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સફળતા.
🌟 સ્ટાર પરફોર્મર્સ:
સાવલીયા પ્રિયંક: ૯૭.૬૭ પર્સન્ટાઇલ
પટણી સની: ૯૫.૭૯ પર્સન્ટાઇલ (GUJCET: ૯૬.૪૮)
રાવત વિશાલ: ૯૨.૬૮ પર્સન્ટાઇલ
📊 હાઈલાઈટ્સ:
શાળાનું કુલ પરિણામ: ૯૦%
વિષય મુજબ શ્રેષ્ઠ ગુણ: Chemistry-૯૯, Physics-૯૭, Biology-૯૬
તમામ સફળ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન! 💐
📍 નિકોલ, અમદાવાદ.
📞 99989 72411 | 91063 90630