Janani Enterprise

Janani Enterprise Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janani Enterprise, Educational consultant, Ahmedabad.

શેરબજાર એ બાળક જેવું છે. ઘડીક હસે. ઘડીક રડે. જલ્દી બિમાર પડે. જલ્દી સાજુ થઈ જાય.પડે. આખડે. ફસાય જાય, છોલાય જાય પણ અંતે વ...
24/02/2024

શેરબજાર એ બાળક જેવું છે. ઘડીક હસે. ઘડીક રડે. જલ્દી બિમાર પડે. જલ્દી સાજુ થઈ જાય.

પડે. આખડે. ફસાય જાય, છોલાય જાય પણ અંતે વધે અને મોટું થાય.

વધારો જોવા કોશિશ કરો તો વધારો ના દેખાય.

શું તમારા મિત્રો પણ માર્કેટ મૂવને સમજી નથી શકતા અને તમે એમને મદદ કરવા માંગો છો તો આ નીચેની લીનક એમને આપીને જોડવા માટે કહ...
17/03/2023

શું તમારા મિત્રો પણ માર્કેટ મૂવને સમજી નથી શકતા અને તમે એમને મદદ કરવા માંગો છો તો આ નીચેની લીનક એમને આપીને જોડવા માટે કહી શકો છો.
શા માટે જોડાવવું જોઈએ ? અહી એક ચાર્ટ્સ માં સંકેત કેવી રીતે મળતા હોય છે એ સમજાવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઈમેજ દ્વારા કઈ જગાએ સ્ટોપલોસ મુકવો જોઈએ એ સમજ બતાવવામાં આવે છે. આવવા વાળા દિવસોમાં કોઈ સ્પેસિફિક સ્ટોક કે સેક્ટર ધ્યાનમાં લેવું જોઈએ એનો નિર્દેશ કરવામાં આવે છે જેનાથી તમને તમારા નવા ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે સાચા નિર્ણય લઇ શકો છો. આવું ઘણું બધું છે જે ગ્રુપમાં રહીને જ અનુભવી શકાય તો આજે જ જોડાઈ જાઓ. બાકી EXIT લેતા ક્યાં વાર લાગે છે.😜

WhatsApp Group Invite

25/02/2023
07/08/2022

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Janani Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share