જીઆઈ ડીસી ઓઢવ ગુજ શાળા નં-૨

  • Home
  • India
  • Ahmedabad
  • જીઆઈ ડીસી ઓઢવ ગુજ શાળા નં-૨

જીઆઈ ડીસી ઓઢવ ગુજ શાળા નં-૨ High thinking,smart work

31/01/2025

જી.આઇ. ડી.સી. ઓઢવ ગુજરાતી શાળા નં 2 ના બાળકોને વચન આપ્યું હતું કે તમારા માટે આઇ કાર્ડ ની વ્યવસ્થા કરીશ.બસ પછી દાતાશ્રી ની શોધ કરતા રહ્યા.અને આજે સફળતાપૂર્વક 700 વિધાર્થી માટે સારી ગુણવત્તા વાળા આઇ કાર્ડ આપીને બાળકોને આપેલ વચન પૂરી કરતા વિધાર્થી ખુશ થઈ ગયા...

આ બાળકો રવિવાર ની રજા હોય કે નવરાત્રી ના સમય હોય તો પણ  NMMS ની પરીક્ષા આપી હતી એમને પ્રોત્સાહિત  કરવા ઇનામ આપ્યા.
21/10/2024

આ બાળકો રવિવાર ની રજા હોય કે નવરાત્રી ના સમય હોય તો પણ NMMS ની પરીક્ષા આપી હતી એમને પ્રોત્સાહિત કરવા ઇનામ આપ્યા.

તા.06/10/2024 ગુજરાત સમાચારગરબા ની બાળાઓ જી.આઇ.ડી.સી.ઓઢવ ગુજ.શાળા-૨પ્રોત્સાહન ......good work......
06/10/2024

તા.06/10/2024
ગુજરાત સમાચાર
ગરબા ની બાળાઓ
જી.આઇ.ડી.સી.ઓઢવ ગુજ.શાળા-૨
પ્રોત્સાહન ......good work......

03/10/2024

Address

G. I. D. C. Odhav Guj. School No./2, Uday Estate, Adinath Nagar, Odhav
Ahmedabad
382415

Alerts

Be the first to know and let us send you an email when જીઆઈ ડીસી ઓઢવ ગુજ શાળા નં-૨ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category