02/07/2024
શાળા પ્રવેશોત્સવ-2024
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanklitnagar Primary School -2, School, urban health center campus , e-ward , sanklitnagar , juhapura, Ahmedabad.
02/07/2024
શાળા પ્રવેશોત્સવ-2024
02/07/2024
Our Sanklitnagar primary school-2 achieved A+ grade with 85.96 % in Gunotsav 2.0 2023 - 24.Congratulations all students & teachers.
26/01/2024
75 Republic Day Celebration 26 Jan 2024
11/06/2023
*CET results*
*સંકલિતનગર પ્રાથમિક શાળા-2 ના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં 8 બાળકો મેરીટ માં સ્થાન પામ્યા...*
*તમામ બાળકોને અને શિક્ષકમિત્રો ને અભિનંદન...*💐💐
12/02/2023
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-8 NMMS-2022-23 માં આજે 57 બાળકોએ પરીક્ષા આપી.ખૂબ શુભેચ્છાઓ💐
29/01/2023
શાળાના શિક્ષિકાબહેનશ્રી નેન્સી અતુલ માહિડાને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ મળવા બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન💐
29/01/2023
શાળામાં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી 2023 ઉજવણી
16/01/2023
શાળામાં ઉત્તરાયણ ઉજવણી જાન્યુ 2023
12/01/2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના સેગ્રીગ્રેશન માટેની ટ્રીગર ઝુંબેશ અંતર્ગત શાળામાં મુખ્યશિક્ષક દ્વારા માર્ગદર્શન,વાલી જાગૃતિ રેલી,ચિત્ર સ્પર્ધા, નિબંધસ્પર્ધા વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.
11/01/2023
GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેર-2022-23 ,અમદાવાદ શહેર ડાયેટ ખાતે શાળાના શિક્ષકશ્રી ઇસ્તીયાકભાઈ અન્સારી દ્વારા ભાગ લઈ સહઅભ્યાસિક કેટેગરી માં સ્કિલ ડેવલોપમેન્ટ વિથ ટોય મેકિંગ વિષયમાં ઇનોવેશન રજુ કરવામાં આવ્યું......અભિનંદન 💐
11/01/2023
*સંસ્કૃત ગૌરવ પરીક્ષા-2023*
પ્રવેશિકા પરિક્ષા- શાળાના 50 બાળકોએ આપી.
08/01/2023
*આજે તા-08/01/2023 ના રોજ અમારી સંકલિતનગર પ્રાથમિક શાળા-2 ના ધોરણ-8 ના 3 બાળકો 1.મુજીબ મોગલ 2.અફનાન મોગલ 3.યાહયા અંસારી એ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરિક્ષા-2022/23 આપી છે.આ પરીક્ષા સંપૂર્ણ રીતે અંગ્રેજી માધ્યમમાં જ હોય છે.ત્રણેય બાળકોને ખૂબ શુભેચ્છાઓ.*
| Monday | 7:20am - 12:30pm |
| Tuesday | 7:20am - 12:30pm |
| Wednesday | 7:20am - 12:20pm |
| Thursday | 7:20am - 12:30pm |
| Friday | 7:20am - 12:30pm |
| Saturday | 7:20am - 12:30pm |