23/02/2026
Lions Career Academy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lions Career Academy, Education, 308, CITY CENTER ARCADE, NEAR SRPF GROUP-2, KRISHNA NAGAR, Ahmedabad.
23/02/2026
26/12/2025
*🧑✈️🧑✈️ Police Constable + PSI ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખુશ ખબર.....🧑✈️🧑✈️*
●════════════════●
*☀️ માત્ર 20000/- ની ફિસમાં સ્પેશિયલ PSI+કોન્સ્ટેબલ લોંગ ટર્મ ઑફ્લાઈન બેચ.☀️* ●════════════════●
*❇️ ફ્રી સ્ટડી મટીરિયલ*
*✳️ ફ્રી રીડિંગ રૂમ*
*❇️ફ્રી ઓનલાઇન એપ્લિકેશન*
*✳ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરાવવા માટે ગાંધીનગરની નિષ્ણાત ફેકલ્ટીની ટીમ*
*❇️પોલીસ ભરતીના સ્પેશ્યલિસ્ટ મહેશ મિશ્રા સરનું વિશેષ માર્ગદર્શન*
*📌 બેચમાં જોડાવવા માટે આજે જ સંપર્ક કરો*
*બેચ 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે*
*વધુ માહિતી માટે :-*
*96 87 87 99 87 // 80000 73978*
═════════════════
*308, ત્રીજો માળ, સિટી સેન્ટર આર્કેડ, SRP ગ્રુપ -2ની પાસે, નરોડા રોડ, કૃષ્ણનગર, અમદાવાદ*
═════════════════
👉કાલથી નવી માસ્ટર જનરલ બેચ શરૂ👈
ડેમો લેક્ચર શરૂ
સમય 10:30 થી 12:30
🙏નમસ્કાર દોસ્ત🙏
🦁લાયન્સ કરિયર એકેડમી🦁 સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્થા છે...
👉🏼જ્યાં 🚨UPSC / GPSC / PSI /CONSTABLE / BANK / CLASS-3🚨 જેવી ઘણી બધી પોસ્ટ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે...
👉🏼એકેડમિના અનુભવી શિક્ષકો ટૂંક સમયમાં સફળ થઈ શકે તેની તૈયારી કરાવે છે...
🗓️ 5 May થી Gujarat Government દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાં માટે 👨✈️ માસ્ટર જનરલ બેચ👨✈️ શરૂ કરવામાં આવી રહી છે
જેમા GPSC Foundation, Gujarat Police, CCE, Revenue Talati વગેરે પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે...
આ બેચનો સમયગાળો 7 માસનો રહેશે અને ત્યાર બાદ લાઇફ ટાઇમ સપોર્ટ રહેશે, જેમાં રોજ 2 થી 4 કલાક લેખીત અને જો પોલીસમાં જોડાવવા માંગતા હોવ તો 2 કલાક ફીઝીકલ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે...
પરીક્ષાની તૈયારી કરવાં માટેની ફિસ 22000/- રહેશે જેમાં...
👉સ્ટડી મટેરિયલ
👉ઓનલાઇન એપ્લિકેશન
👉કલાસરૂમ કોચિંગ
👉ફ્રી રીડિંગ રૂમ
👉ફિઝિકલ પરીક્ષાની તૈયારીનું સમાવેશ થશે...
વધુ માહિતી માટે રૂબરૂ સમ્પર્ક કરો
🦁લાયન્સ કરિયર એકેડમી🦁
📍અમદાવાદ
308, ત્રીજો માળ
સીટી સેન્ટર કોમ્પ્લેક્સ
SRPF ગ્રુપ-2ની પાસે
નરોડા રોડ, કૃષ્ણનગર.
મોબાઈલ 8000073978
28/09/2024
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
308, CITY CENTER ARCADE, NEAR SRPF GROUP-2, KRISHNA NAGAR
Ahmedabad
382340
Opening Hours
| Monday | 8am - 8pm |
| Tuesday | 8am - 8pm |
| Wednesday | 8am - 8pm |
| Thursday | 8am - 8pm |
| Friday | 8am - 8pm |
| Saturday | 8am - 8pm |
| Sunday | 8am - 12pm |
15/01/2026