Samarth Vidhyarthi Parivar

Samarth Vidhyarthi Parivar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samarth Vidhyarthi Parivar, Education, Samarth Vidhya Vihar High School , Nr samartheshwar mahadev , Law garden, Ahmedabad.

તા.11-02-2020ને મંગળવારના રોજ સમર્થ બાલવિહારના ધોરણ 2 ના બાળકોએ બિસ્કિટ પિઝા બનાવી ઉજાણી કરી.🍕🥞
12/02/2020

તા.11-02-2020ને મંગળવારના રોજ સમર્થ બાલવિહારના ધોરણ 2 ના બાળકોએ બિસ્કિટ પિઝા બનાવી ઉજાણી કરી.🍕🥞

આજે તા.6-2-2020ને ગુરુવારના રોજ સમર્થ બાલવિહારના ધોરણ 6 થી 8 ના બાળકોને ઇસરોની મુલાકાતે લઈ ગયા હતા.જેમાં બાળકોને સ્પેસ સ...
06/02/2020

આજે તા.6-2-2020ને ગુરુવારના રોજ સમર્થ બાલવિહારના ધોરણ 6 થી 8 ના બાળકોને ઇસરોની મુલાકાતે લઈ ગયા હતા.જેમાં બાળકોને સ્પેસ સ્ટેશન, સેટેલાઇટ, ચંદ્રયાન, ગગનયાન, રોકેટ અને અંતરીક્ષની સમજ આપવામાં આવી હતી.

સમર્થ શિક્ષણ સંકુલમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી.
27/01/2020

સમર્થ શિક્ષણ સંકુલમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી.

સમર્થ બાલવિહાર તથા  બાલમંદિરના  બાળકોનો પ્રવાસ રોયલ રિસોર્ટ માતર માં  યોજાયો..
08/01/2020

સમર્થ બાલવિહાર તથા બાલમંદિરના બાળકોનો પ્રવાસ રોયલ રિસોર્ટ માતર માં યોજાયો..

સમર્થ બાલવિહારના બાળકો એ  દિવાળી નિમિતે રંગોળી પુરી ને  ઉજવણી કરી..
27/10/2019

સમર્થ બાલવિહારના બાળકો એ દિવાળી નિમિતે રંગોળી પુરી ને ઉજવણી કરી..

સમર્થ બાલવિહારના બાળકો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં  આવી.
22/08/2019

સમર્થ બાલવિહારના બાળકો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

31/01/2018
ANNUAL SPORTS DAYGUJARATI MEDIUM  (PRIMARY SECTION) LAW GARDEN
31/01/2018

ANNUAL SPORTS DAY

GUJARATI MEDIUM (PRIMARY SECTION)

LAW GARDEN

SAMARTH ENGLISH SCHOOL celebrated Republic Day with unprecedented patriotic fervour. Activities of celebration were held...
29/01/2018

SAMARTH ENGLISH SCHOOL celebrated Republic Day with unprecedented patriotic fervour. Activities of celebration were held on the school premises. Poetry recitation, play and impressive parade were the parts of the celebration.

ADMISSION OPEN
29/01/2018

ADMISSION OPEN

Address

Samarth Vidhya Vihar High School , Nr Samartheshwar Mahadev , Law Garden
Ahmedabad
380007

Telephone

+91-079-26465985

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarth Vidhyarthi Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Samarth Vidhyarthi Parivar:

Shortcuts

Share

Category