SVST - Sikshan Vikas Seva Trust

SVST - Sikshan Vikas Seva Trust

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SVST - Sikshan Vikas Seva Trust, Education, Ahmedabad.

Photos from JBDC - JAY BHIM Donors Club's post 25/07/2023
Photos from SVST - Sikshan Vikas Seva Trust's post 19/05/2023

શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર, અમદાવાદ માં તૈયાર થયેલ સંકુલ નું તારીખ 21-5-2023 ને રવિવારે લોકાર્પણ રાખેલ છે. આપ સૌ મિત્રોને આ કાર્યક્રમ માં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ

19/05/2023

શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, સરખેજ ખાતે તારીખ :21-5=2023 (રવિવાર) ના રોજ સંકુલના લોકાર્પણની પૂર્વ તૈયારી.....

02/05/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :2-5-2023 મંગળવાર*'
*જન્મદિન નિમિત્તે દાન*
=================
*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે શિક્ષણ વિકાસ માટે આજે જન્મદિવસ નિમિતે*
*માનનીય શ્રી નટુભાઈ કેશવલાલ સોલંકી*
*વતન,મકરબા તા. સીટી તરફથી*
👉🏼 *આજે રુ.23000 /- રુ. તેવીસ હજાર + અગાઉ રુ.77000/- રુ.સીત્યોતેર હજાર એમ કુલ રુ.100000/- રુ. એક લાખ નુ મહામુલુ દાન આપવામાં આવ્યું*
* 👉🏼 *અમો ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટીઓ, હોદેદારો તથા તમામ સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
👉🏼 *1)શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*2)શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી*
*3)શ્રી કનુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ*
*4) શ્રી દિનેશભાઈ મકવાણા શ્રી ભવાની સોસાયટી*
*5 શ્રી દિનેશભાઈ ડાભી શ્યામ સુંદર સોસાયટી*
*6) શ્રી નાગરભાઈ વાણિયા ગીતાબાગ સોસાયટી*
*7) શ્રી ચીનુભાઈ ચૌહાણ સિમંધર સોસાયટી*
===============

02/05/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :2-5-2023 મંગળવાર*'
=================
*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે શિક્ષણ વિકાસ માટે*
*માનનીય શ્રી જી.જી. ચાવડા સાહેબ*
*હાલ, એ-201 સનરાઈઝ સોસાયટી, રાજહંસ કોમ્પલેક્ષ પાછળ, વાપી*
*વતન, ઓગાણ તા.વિરમગામ તરફથી*
👉🏼 *આજે રુ.125000/- રુ. એક લાખ પચીસ હજાર + અગાઉ રુ.975000 /- રુ.નવ લાખ પંચોતેર હજાર એમ કુલ રુ.1100000/- રુ.અગિયાર લાખ નુ મહામુલુ દાન આપવામાં આવ્યું*
* 👉🏼 *અમો ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટીઓ, હોદેદારો તથા તમામ સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
👉🏼 *1)શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*2)શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી*
*3)શ્રી મનુભાઈ મકવાણા ટ્રેઝરર*
*3) તથા સમગ્ર ટીમ*
===============

15/04/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :14-4-2023 શુક્રવાર*'
=================
*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે*
*ONGC ચાંદખેડા,અમદાવાદ(AISCSTWCA) ઓલ ઈન્ડિયા એસ.સી.,એસ.ટી.વેલ્ફેર એસોસિયેશન , તરફથી Under SCST COMPONENT PLAN 2022-23 મુજબ*
*આજે રુ.300000/- રુ. ત્રણ લાખ નુ દાન આપવામાં આવ્યું*
*અમો ટ્રસ્ટ ના તમામ સભ્યો શ્રીમાન જે.જે.પરમાર સાહેબ તથા શ્રીમાન વિ.જે.મનીયાણા સાહેબ નો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
👉🏼 *શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી*
*શ્રી મનુભાઈ મકવાણા ટ્રેઝરર*
*શ્રી આર.એસ.વાઘેલા*
*શ્રી મનુભાઈ પરમાર ( બિલ્ડર, ચાંદખેડા)*
*તથા સમગ્ર ટીમ*
================

08/04/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :8-4-2023 શનીવાર*'
=================
*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે*
*શ્રી ડી.એ.પમાર*
*વતન, અંબાલા તા .પાટડી,તરફથી*
*હાલ,11, રત્ન કળશ બંગલો, ચાંદખેડા તરફથી*
*આજે રુ.21000/- રુ. એકવીસ હજાર નુ દાન આપવામાં આવ્યું*
*અમો ટ્રસ્ટ ના તમામ સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
*શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*2) શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી*
*3) શ્રી હરીશભાઈ કે.પરમાર*
*4)શ્રી દિનેશચંન્દ્ર મકવાણા*
*5) શ્રી દિનશભાઈ ડાભી*

12/03/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :12-03-2023 રવિવાર*
=================
*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે*
*શ્રીમાન પ્રવિણભાઈ છગનલાલ પટોળવાલા*
*વતન સુરેન્દ્રનગર,*
*હાલ,7- આનંદધારા સોસાયટી સેટેલાઈટ , અમદાવાદ -15 તરફથી*
👉🏼 *આજે રુ.26001/- રુ. છવ્વીસ હજાર એક + અગાઉ રુ.75000/- પંચોતેરહજાર એમ કુલ રુ.101001/- રુ.એક લાખ એક હજાર એક નુ દાન આપવામાં આવ્યું*
👉🏼 *અમો ટ્રસ્ટ ના તમામ સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
👉🏼 *શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*2) શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી શુભ દર્શન એપાર્ટમેન્ટ સેટેલાઈટ*
*3) શ્રી હરીશભાઈ કે.પરમાર ભવાની છાયા સોસાયટી*
*4) શ્રી વિનોદભાઈ ભાલકર ધન્યતા સોસાયટી*
*5) શ્રી દિનેશભાઈ ડાભી, શ્યામસુંદર સોસાયટી*
*6).શ્રી રમણભાઈ મકવાણા દયાલપાર્ક સોસાયટી*
*7) શ્રી ભરતભાઈ સાહેબ બાજીગર સોસાયટી*
*8) શ્રી નાગરભાઈ વાણિયા ગીતાબાગ સોસાયટી*
*9) શ્રી લાલજીભાઈ મકવાણા આઝમ સોસાયટી*
================

12/03/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ, વેજલપુર,અમદાવાદ.*
=================
*તારીખ :12-03-2023 રવિવાર*
=================
*જન્મદિન નિમિતે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત શિક્ષણ સંકુલ ના બાંધકામ માટે*
*શ્રી ચન્દ્રકાન્ત મણીલાલ સોલંકી*
*વતન, વડાવલી,તા.ચાણસ્મા જી.પાટણ*
*હાલ,1- ઉત્કર્ષ ફલેટ ,સ્વામી નારાયણ મંદિર પાસે વાસણા , અમદાવાદ -7 તરફથી*
👉🏼 *આજે રુ.59000/- રુ. ઓગણસાઈઠ હજાર + અગાઉ રુ.42000/- બેંતાલીસ એમ કુલ રુ.101000/- રુ.એક લાખ એક હજાર નુ દાન આપવામાં આવ્યું*
*શ્રી હરીશભાઈ કે.પરમાર ભવાની છાયા સોસાયટી ની પ્રેરણાથી આ દાન આપવામા આવ્યુ છે*
👉🏼 *અમો ટ્રસ્ટ ના તમામ સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ*
=================
👉🏼 *શ્રીઅર્જુનદાદા (પ્રમુખશ્રી)*
*2) શ્રી હિરાભાઈ વાઘેલા મહામંત્રી શુભ દર્શન એપાર્ટમેન્ટ સેટેલાઈટ*
*3) શ્રી હરીશભાઈ કે.પરમાર ભવાની છાયા સોસાયટી*
*4) શ્રી વિનોદભાઈ ભાલકર ધન્યતા સોસાયટી*
*5) શ્રી દિનેશભાઈ ડાભી, શ્યામસુંદર સોસાયટી*
*6).શ્રી રમણભાઈ મકવાણા દયાલપાર્ક સોસાયટી*
*7) શ્રી ભરતભાઈ સાહેબ બાજીગર સોસાયટી*
*8) શ્રી નાગરભાઈ વાણિયા ગીતાબાગ સોસાયટી*
*9) શ્રી લાલજીભાઈ મકવાણા આઝમ સોસાયટી*
================

Photos from SVST - Sikshan Vikas Seva Trust's post 04/03/2023

*શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ વેજલપુર તા.03-03-2023*
આજરોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદ સર્કલ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)સ્કીમ નીચે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ વેજલપુર ને કોમ્પ્યુટર લેબના મેનેજમેન્ટ માટે રૂપિયા 18 લાખ 5 હજાર 310 ની મદદ કરવામાં આવી.
આ માટે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટના તમામ સભ્યો SBI Ahmedabad Circle ના જનરલ મેનેજર (Network -1)Shri SHAILESH UNNITHAN SIR તથા Shri DEBENDRA KUMAR SAHOO SIR (DGM and CDO) તથા તમામ અધિકારીઓ તેમજ આ કામગીરીમાં અંગત રસ લઈને સંપૂર્ણ સહકાર આપનાર શ્રીમાન પિયુષભાઈ વ્યાસ સાહેબ ( જનરલ સેક્રેટરી સેવા)તથા ચેતનભાઇ ભાટીયા (ડે.જનરલ સેક્રેટરી સેવા) ના ખુબ ખુબ આભારી છીએ. ગુજરાતમાં સૌપ્રથમવાર અનુસૂચિત જાતિની સંસ્થા ને માતબર રકમની મદદ કરવામાં આવી છે. આ માટે સંસ્થા કાયમ SBIની રુણી રહેશે.
આ પ્રસંગે ઓએનજીસી ઓલ ઇન્ડિયા એસ.ટી.એસ.સી વેલફેર એસોસિયેશનના પ્રમુખ શ્રી જે જે પરમાર સાહેબ તથા જોઈન્ટ સેક્રેટરી શ્રી વિજયભાઈ મણીયારા સાહેબ હાજર રહીને સંસ્થાનો ઉત્સાહ વધારવા માટે તેમનો પણ ખૂબ આભાર.
આ પ્રસંગે હાજર રહેલ સર્વે મહાનુભાવો,ટ્રસ્ટી મિત્રો તથા કાર્યકરોનો ખુબ ખુબ આભાર
શ્રી અર્જુનભાઈ ગોહેલ
પ્રમુખ
તથા સમગ્ર ટીમ

27/01/2023

શિક્ષણ એ જ ઉદ્ધાર..

Photos from SVST - Sikshan Vikas Seva Trust's post 26/10/2022

*સ્નેહ સંમેલન*
*આજ રોજ તા. ૨૬/૧૦/૨૨ ને.બુધવારે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નુ સ્નેહ સંમેલન શિક્ષણ સંકુલ ઉપર રાખવામાં આવ્યું આ પ્રસંગે NHPC. ના અધિકારી શ્રીમાન શ્રી વાસ્તવ સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને ટ્રસ્ટ ની કામગીરી અને મકાનનુ બાંધકામ જોઈને ખૂબ જ ખુશ થયા હતા. શ્રી શ્રી વાસ્તવ સાહેબ તથા પ્રમુખ શ્રી અર્જુન દાદાને બુકે થી સન્માનિત કરવામાં આવ્યા.*
*હાજર રહેલ બધા મિત્રો નો ખૂબ ખૂબ આભાર*
*મણીભાઈ લકુમ*

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Ahmedabad