Era English Institute

Era English Institute ગુજરાતી માતૃભાષા ધરાવનાર તમામ વિદ્યાર્થીઓને સરળતાથી અંગ્રેજી શીખવા માટે

https://youtu.be/5c8K0XvdI7MEra English Institute નામની એપ્લિકેશન play store માંથી ડાઉનલોડ કરી ને આપ tet -1/2 ના English...
14/01/2023

https://youtu.be/5c8K0XvdI7M
Era English Institute નામની એપ્લિકેશન play store માંથી ડાઉનલોડ કરી ને આપ tet -1/2 ના English વિષયમાં સારી એવી સફળતા મેળવી શકશો. તો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને English Subject ની તૈયારી કરે. Cell no -9909027809

https://ieegr.courses.store/274913?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview

Information about the course which is seen by you in application of "era english institute" for the tet-1/2 students

આગામી આવનારી તલાટી ની પરીક્ષા ની અંદર 20 માર્ક નું અંગ્રેજી ગ્રામર પુછાય છે તો ઘરે બેઠા english grammar ભણો.Dr.RAJESH PA...
31/01/2022

આગામી આવનારી તલાટી ની પરીક્ષા ની અંદર 20 માર્ક નું અંગ્રેજી ગ્રામર પુછાય છે તો ઘરે બેઠા english grammar ભણો.Dr.RAJESH PATEL જોડાવા
માટે કોલ કરી શકો છો ૯૯૦૯૦૨૭૮૦૯

https://youtu.be/H32uyYqoNU8વિદ્યાર્થીમિત્રો સ્પર્ધાત્મક પરિક્ષા ની અંદર આર્ટીકલ a,an અને the આપણે કેવી રીતે જોવા જોઈએ ....
22/01/2022

https://youtu.be/H32uyYqoNU8

વિદ્યાર્થીમિત્રો સ્પર્ધાત્મક પરિક્ષા ની અંદર આર્ટીકલ a,an અને the આપણે કેવી રીતે જોવા જોઈએ . અનેક એવા અંદાજમાં અને કેવી બુદ્ધિક્ષમતા થી ખાલી જગ્યા પુછાશે? આ બાબત વિશે આવતી કાલે અગિયાર વાગે આ લીંક ઉપર ક્લિક કરીને ઓનલાઇન ભણશું. તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર વર્તુળોમાં આ sms ને ફોરવર્ડ કરો. બિન સચિવાલય, હેડ ક્લાર્ક અને PSI મેન્સ ત્રણેયના એમસીક્યુ માટે ઉપયોગી રહેશે.Dr.Rajesh Patel

Golden Rules For Articles | English Grammar In Gujarati | Praajasv Foundation23th January 11:00 AMBy Dr. Rajesh SirTELEGRAM - https://t.me/PraajasvFo...

https://youtu.be/zsSwXfhPjA8સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ તૈયારી નથી કરી શકતા તેના કારણો મળી જશે? તો અવશ્ય એકવાર આ વિડીયો જ...
18/01/2022

https://youtu.be/zsSwXfhPjA8
સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ તૈયારી નથી કરી શકતા તેના કારણો મળી જશે? તો અવશ્ય એકવાર આ વિડીયો જોજો.

વિદ્યાર્થીમિત્રો આ વીડિયોની અંદર આપણે સરસ ઉદાહરણ લઈને જઈશું કે આપણો સર્વશ્રેષ્ઠ દુશ્મન આપણે પોતે જ હોઈએ છીએ આપણે...

https://youtu.be/DfrfnHADKOMEra English institute નવી youtube ચેનલ બનાવી છે. સતત અને સતત સ્પર્ધાત્મક પરીક્ષા ને મદદરૂપ થ...
02/01/2022

https://youtu.be/DfrfnHADKOM

Era English institute નવી youtube ચેનલ બનાવી છે. સતત અને સતત સ્પર્ધાત્મક પરીક્ષા ને મદદરૂપ થઈ શકે તેવા વિડિયો રોજ-બ-રોજ મુકવામાં આવશે. પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા મારી નમ્ર વિનંતી. મારાથી બની એટલા પ્રયત્નો કરી પરીક્ષાની નજીકની બાબતો શીખવાડીશ.

મારી દ્રષ્ટિએ કહું તો કોઈ પણ ભાષા શીખવા માટે સૌથી અગત્યનો કોઈ પદ હોય તો એ ક્રિયાપદ છે બાકી તેની આગળ પાછળ એ નામ અને સ.....

Head to a ERA Learning Centre today to get the best of classroom & online learning for compitative exam  # English
02/01/2022

Head to a ERA Learning Centre today to get the best of classroom & online learning for compitative exam # English

બિન સચિવાલય અને હેડ કલાર્ક ના વિદ્યાર્થીઓ માટે સચોટ અંગ્રેજી વિષયની તૈયારી ૪૫ વિદ્યાર્થીઓ  # વહેલા તે પહેલા  # એક મહિનામ...
22/12/2021

બિન સચિવાલય અને હેડ કલાર્ક ના વિદ્યાર્થીઓ માટે સચોટ અંગ્રેજી વિષયની તૈયારી
૪૫ વિદ્યાર્થીઓ # વહેલા તે પહેલા # એક મહિનામાં ૩૦ કલાક નું શિક્ષણ #સમગ્ર કોર્સ પૂરો કરવો #2000 ખાલી જગ્યા ની પ્રેક્ટિસ # આપની અડધો કલાકની મુલાકાત વિડિયો આપનો સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યેનો અભિગમ બદલી નાખશે. #જય હિન્દ # era English Institute

ગાંધીનગરમાં હવે offline english
17/12/2021

ગાંધીનગરમાં હવે offline english

જ્યારે તમે સામાન્ય અંગ્રેજીના કોન્સેપ્ટ થી વધારે વિચારશો ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા નું અંગ્રેજી આપણને આવડી જશે. on and ...
20/11/2021

જ્યારે તમે સામાન્ય અંગ્રેજીના કોન્સેપ્ટ થી વધારે વિચારશો ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા નું અંગ્રેજી આપણને આવડી જશે. on and in ના અર્થમાં ક્યારેય ફેરફાર નહીં થાય પરંતુ તેની પૂછવાની રીતમાં બુદ્ધિ જન્ય બાબતનો સમાવેશ થશે. .Rajesh Patel. #
આવું જ કંઈક ભણવા માટે ડાઉનલોડ કરો Era English Institute નામની application .

અંગ્રેજી ગ્રામર કર્તા વિભક્તિ જોઈને શું આપણને ક્યારેય પ્રશ્ન થયો છે? Thou શબ્દ શું છે?આ બધું જાણવા માટે ડાઉનલોડ કરો. Era...
12/11/2021

અંગ્રેજી ગ્રામર કર્તા વિભક્તિ જોઈને શું આપણને ક્યારેય પ્રશ્ન થયો છે? Thou શબ્દ શું છે?
આ બધું જાણવા માટે ડાઉનલોડ કરો. Era English Institute.
You tube channel: Dr.Rajesh Patel

સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિશે કેવી રીતે તૈયાર કરવો?વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એક શિક્ષક જેવું કાર્ય કરશે.તો આ વિડ...
07/11/2021

સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિશે કેવી રીતે તૈયાર કરવો?
વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એક શિક્ષક જેવું કાર્ય કરશે.
તો આ વિડીયો જોવા નમ્ર વિનંતી અને જો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. હું ખાતરી આપું છું અંગ્રેજી પ્રત્યેનો ભય તમારો દૂર થઈ જશે. Dr.Rajesh Patel, GPSC lecturer

આ વિડીયો ખાસ કરીને ગુજરાતી માતૃભાષા ધરાવનાર ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય .....

Address

Ahmedabad
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Era English Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category