BAOU Alumni Network

BAOU Alumni Network Dr.Babasaheb Ambedkar Open University Alumni Association invites its alumni with multiple objectives.

The glorious past shall provide its mentorship to the highly aspirated present to march through a bright future.

13/08/2022
13/08/2022
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની સ્થાપનાના 28 વર્ષ બાદ પ્રથમ પ્રયાસમાં જ A++ NAAC ગ્રેડ મેળવનારી ગુજરાતની એકમાત્ર...
26/07/2022

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની સ્થાપનાના 28 વર્ષ બાદ પ્રથમ પ્રયાસમાં જ A++ NAAC ગ્રેડ મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી...

આ સિદ્ધિ મેળવવા બદલ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી પ્રો (ડૉ.) અમી ઉપાધ્યાય જી તેમજ તમામ યુનિ. સ્ટાફ, વિધાર્થીઓ, ભૂતપૂર્વ વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...

Dr. Babasaheb Ambedkar Open University
NAAC-India

17/11/2021

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ અનુભવતા ગુજરાત રાજ્યના આઈએએસ કેડરના અધિકારી શ્રી આનંદ પટેલ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ કરવા માગતા અંતરિયાળ વિસ્તારોના યુવાનો માટે આ યુનિવર્સિટી આશીર્વાદ રૂપ હોવાનું તેઓ માને છે. ચાલુ નોકરીએ પણ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરવા માગતા લોકો માટે Dr. Babasaheb Ambedkar Open University ને વરદાન રૂપ ગણાવવાની સાથે તેઓ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એલ્યુમની એસોસિયેશનમાં જોડાવા અપીલ કરી રહ્યા છે.

Address

Dr Babasaheb Ambedker Open University Sub Post Ofgice, Sarkhej/Gandhinagar Highway, Chharodi
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when BAOU Alumni Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to BAOU Alumni Network:

Shortcuts

Share

Category