shree sabarmati kanya vidhyalay

shree sabarmati kanya vidhyalay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from shree sabarmati kanya vidhyalay, School, shree sabarmati kanya vidhyalay, Ahmedabad.

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય માં પ્રીતિ વાળી સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રંગોળી કરવા...
10/11/2023

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય માં પ્રીતિ વાળી સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રંગોળી કરવામાં આવી હતી

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
05/09/2023

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

02/09/2023
સાબરમતી કન્યા વિદ્યાલય દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી
02/09/2023

સાબરમતી કન્યા વિદ્યાલય દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી

25/05/2023
શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય માં ધોરણ 12 અને ધોરણ 10 ની વિદ્યાર્થીની બહેનો માટે શુભેચ્છા કાર્યક્રમ  યોજાઈ ગયો જેમાં વિદ્ય...
14/03/2023

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય માં ધોરણ 12 અને ધોરણ 10 ની વિદ્યાર્થીની બહેનો માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો તાજા કર્યા તેમજ વિદ્યાર્થીનીઓને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ નંબર લાવવા બદલ મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનવામા આવી

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય,સાબરમતી,અમદાવાદની વિદ્યાર્થીનીબહેનો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ બાદ પતંગની ...
25/02/2023

શ્રી સાબરમતી કન્યા વિદ્યાલય,સાબરમતી,અમદાવાદની વિદ્યાર્થીનીબહેનો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ બાદ પતંગની દોરીઓથી માણસોને તથા પશુ પક્ષીઓને થતા જીવલેણ નુકશાનથી બચાવવા તાર ઉપર લટકતા તથા અસ્તવ્યસ્ત પતંગના દોરા ભેગા કરી તેનો નાશ કરવાનું કાર્ય કરવામાં આવેલ હતું. શાળાનાં આચાર્યાબહેન શ્રી કોમલબેન પંડ્યા તથા શિક્ષકમિત્રો દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ગીતા જયંતિ નિમિતે સાબરમતી કન્યા વિદ્યાલય માં ગીતા શ્લોક ગાન સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળા ની વિધાર્થી...
03/12/2022

ગીતા જયંતિ નિમિતે સાબરમતી કન્યા વિદ્યાલય માં ગીતા શ્લોક ગાન સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળા ની વિધાર્થીની ઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Address

Shree Sabarmati Kanya Vidhyalay
Ahmedabad

Opening Hours

Monday 7:15am - 1:01am
Tuesday 7:15am - 1pm
Wednesday 7:15am - 1pm
Thursday 7am - 1pm
Friday 1am - 5pm
Saturday 12am - 3pm

Website

Alerts

Be the first to know and let us send you an email when shree sabarmati kanya vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category