Bhishma Agri Research Biotech Pvt Ltd

Bhishma Agri Research Biotech Pvt Ltd Agriculture products and it's related all services provider

We are producers of all Agriculture products like Seeds, Grains, Oil and also service provider related all Agri biotech testing and services.

05/11/2025

શું તમે ચણા અને જીરુંની ખેતીમાં સુકારાથી હેરાન થઈ ગયા છો ❓
શું તમે ચણા અને જીરૂમાં ધાર્યું ઉત્પાદન મેળવવા માંગો છો ❓
તો હવે અપનાવો આધુનિક અને એડવાન્સ ટેકનોલોજીના
પટ્ટ વાળા ચણા અને જીરું બિયારણ જે ઓર્ડરથી બનાવી આપવામાં આવશે.. જેમાં ઊંચી ક્વોલિટીની જંતુનાશક, ફૂગનાશક, ગ્રોથ પ્રમોટર, વિટામિન્સ અને એન્ટિબાયોટિક ઉપયોગ કરવામાં આવે છે.. જેનાથી સુકારા સામે જબરજસ્ત રક્ષણ અને છોડ ને જોરદાર ગ્રોથ મળે છે.... વધુ માહિતી તથા ઓર્ડર માટે સંપર્ક કરો.. મો.9426458615

24/10/2025

60 વિઘા મા એક સરખો આજ ની તારીખ મા પણ લીલોછમ ઘેરો , કોઈ ગુલાબી ઇયળ નો ઉપદ્રવ પણ નહીં,
મોટા 5 પેસી ના મોટા જીંડવા...
એકદમ નહીવત 3 દવા ના રાઉન્ડ
ખેડૂત ખુશ એટલે અમે પણ ખુશ...
તા. બોટાદ
વેરાયટી.. ભીમ ગોલ્ડ BGII
જેવું નામ તેવું કામ...✌️

09/10/2025

ઘઉં ની વહેલી પાકતી તથા ઉંચો બજારભાવ, ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ , સારામાં સારું ઉત્પાદન આપતી વેરાઈટી એટલે દિવ્ય 113

Shout out to my newest followers! Excited to have you onboard! Ahir Mahesh Bela, Ramesh D. Gami, Parth Kalathiya, Surkes...
01/10/2025

Shout out to my newest followers! Excited to have you onboard! Ahir Mahesh Bela, Ramesh D. Gami, Parth Kalathiya, Surkesh Waskale, Milan Patel, Harpalsinh Parmar, Ramjanbhai R Sanghriyat, Abuj MoNe, Mahadev Agro Centar

19/09/2025

अगल बगल मे सारे कपास डिम पड गए है जब की BHISHMA GOLD 256 BGII कपास एकदम बाहुबली के जैसे खड़ा है।
ज्यादा और कम पानी मे भी शानदार प्रदर्शन।
एकदम फिट और एकदम हिट।✌️

18/09/2025

भीष्म क्रांति BGII ✌️
एक ऐसी किस्म जो अन्य वैरियटयों के मुकाबले हर हाल में अधिक पैदावार देने की क्षमता रखती है।

Address

Ahmedabad
380009

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+919426458615

Alerts

Be the first to know and let us send you an email when Bhishma Agri Research Biotech Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhishma Agri Research Biotech Pvt Ltd:

Shortcuts

Share