INSB IITMS

INSB IITMS

Share

lifelong learner and dreamer creatively.

Photos from INSB IITMS 's post 20/12/2025

*ઈડર બીસીએ અને પીજીડીસીએ કોલેજમાં ૨૫મો રમોત્સવ ઉજવાયો.*
તા:૧૯ & ૨૦ ડિસેમ્બર ના રોજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમોત્સવ નું આયોજન થયેલ હતું. જેમાં કોલેજમા ઇન્ડોર અને આઉટડોર રમતોમા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તે બદલ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ.એન. પટેલ અને પ્રિન્સિપાલ શ્રી ડૉ.સુધીરકુમાર જે.પટેલ તથા સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

20/09/2025
Photos from INSB IITMS 's post 20/09/2025

આજરોજ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ ઇડર સંચાલિત દ્વારા આયોજિત રમઝટ - ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું . આ સમારોહ ના ઉદ્ઘાટક માન.શ્રી રમણલાલ વોરા તેમજ મુખ્ય મહેમાન માન.શ્રી મણિલાલ વાઘેલા અને માન.શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ.એન.પટેલ મંત્રી શ્રી જીતુભાઈ એમ.દેસાઈ તથા બી.સી.એ & પીજીડીસીએ કોલેજ ના આચાર્યશ્રી ડૉ.સુધીરકુમાર જે પટેલ અને અધ્યાપક દ્વારા ખૂબ જ સુંદર રીતે રમઝટ નું આયોજન કરવામા આવ્યું આ રમઝટ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એકતાલે ગરબે ઘુમ્યા હતા..

28/08/2025

ઈડર બીસીએ & પીજીડીસીએ કોલેજની વિદ્યાર્થીની જુડો ગેમમાં ની સ્પર્ધામાં ઝળકી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

Photos from INSB IITMS 's post 18/03/2025
Photos from INSB IITMS 's post 08/02/2025

આજરોજ *ઈડર બી.સી.એ કોલેજના* વિદ્યાર્થીઓ સાકળચંદ પટેલ યુનિવર્સિટી , વિસનગર ખાતે ટેક વિઝન ઈવેન્ટમા ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓ દ્વારા આ ટેક વિઝન ઈવેન્ટમાં વિવિધ સ્પર્ધામા વિજેતા બન્યા હતા. જેમા કોડવિલા ઈવેન્ટ મા ચૌહાણ ઉમંગ ત્રીજા નંબરે ,પોસ્ટર પ્રેઝન્ટેશનમા ભાવસાર કેનવી,ભાવસાર દેવલ,પ્રજાપતિ પૂજા પ્રથમ નંબરે અને ટેક પ્રેઝન્ટેશનમા દોશી હીર,ભગોરા શાન, સુથાર વ્રજ પ્રથમ નંબર અને ટેક ક્વિઝમા પ્રથમ નંબરે વણકર મોક્ષ પ્રાપ્ત કરેલ હતો. વિજેતા બનવા બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ,મંત્રી શ્રી જીતુભાઈ એમ દેસાઈ અને બીસીએ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.સુધીરકુમાર જે. પટેલે અભિનંદન આપ્યા હતા..

Photos from INSB IITMS 's post 03/02/2024

આજરોજ બી.સી.એ કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક દ્વારા સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે ટેક વિઝન ઈવેન્ટ મા ભાગ લીધેલ હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ ટેક વિઝન ઈવેન્ટ દરમિયાન વિવિધ સ્પર્ધામા વિજેતા બન્યા હતા. જેમા કોડવિલા ઈવેન્ટ મા બીજા નંબરે પટેલ મિહિર, વેબ સ્પીઅર મા બીજા નંબરે પુનસીયા અદનાન, ટેક રંગોલીમા ત્રીજા નંબરે ભાવસાર ખુશી, પોસ્ટર પ્રેઝન્ટેશનમા કુંપાવત યશસ્વી અને શેખ સાહીના ત્રીજા નંબરે અને ટેક પ્રેઝન્ટેશનમા મેમન સોહીલ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો. આ જીત બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ પટેલ ,મંત્રી શ્રી જીતુભાઈ એમ દેસાઈ અને બીસીએ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.સુધીરકુમાર જે. પટેલે અભિનંદન આપ્યા હતા..

Photos from INSB IITMS 's post 02/12/2023

01/12/2023 અને 02/12/2023 તારીખે કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ નું આયોજન થયેલ હતું જેમાં વિવિધ રમત રમાઈ હતી. જેમાં કોલેજના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ શ્રી ડૉ.સુધીરકુમાર જે.પટેલ તથા સ્ટાફ એ અભિનંદન અને પ્રોત્સાહિત કર્યા હતા.

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Idar, Sabarkantha
Ahmedabad
383430