Federation of Academic Association -Gujarat

Federation of Academic Association -Gujarat Federation of Academic Association -Gujarat

વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે અને પરીક્ષાને ઉત્સવરૂપે સ્વીકારવાની મનોભૂમિકા તૈયાર થાય—એવા હેતુ સા...
28/12/2025

વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે અને પરીક્ષાને ઉત્સવરૂપે સ્વીકારવાની મનોભૂમિકા તૈયાર થાય—એવા હેતુ સાથે કોચિંગ ક્લાસિસ એસોસિએશનના આમંત્રણને માન આપીને રાજકોટ ખાતે "સેલિબ્રેશન ઓફ એક્ઝામ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો સામનો કેવી રીતે કરવો તે અંગે સરળ, અસરકારક અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ વિદ્યાર્થીઓના ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું અને કાર્યક્રમની સફળતાનો સાક્ષી બન્યું.
કોચિંગ ક્લાસિસ એસોસિએશન રાજકોટના સર્વે પદાધિકારીઓની અથાગ મહેનતને કારણે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.
આ અવસરે પ્રમુખ શ્રી પ્રતિકભાઈ મકવાણા, ઉપપ્રમુખ શ્રી ડેનિસભાઈ ભાલોડીયા, શ્રી દીપકભાઈ ટાંક, શ્રી વિશાલભાઈ જોશી તથા જનરલ સેક્રેટરી શ્રી મૌલિકભાઈ ટોળિયા સહિત તમામ પદાધિકારીઓને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન તરફથી હાર્દિક અભિનંદન.

હેમાંગ મહિપતરામ રાવલ
પ્રમુખ
ફેડરેશન ઓફ અકેડેમિક એસોસિએશન - ગુજરાત

Nomination Open Last Date 24 Decemberकोचिंग फेडरेशन ऑफ़ इंडिया के द्वारा चंडीगढ़ और भुवनेश्वर में भव्य सम्मान समारोह आयो...
22/11/2025

Nomination Open
Last Date 24 December

कोचिंग फेडरेशन ऑफ़ इंडिया के द्वारा चंडीगढ़ और भुवनेश्वर में भव्य सम्मान समारोह आयोजित करने के बाद गुजरात में अहमदाबाद में फेडरेशनऑफ ऑफ एकेडमिक एसोसिएशन और अहमदाबाद एजुकेशन ग्रुप के सहयोग से शिक्षक सम्मान समारोह अवॉर्ड का उद्देश्य शिक्षकों की मेहनत, समर्पण और विद्यार्थियों पर उनके सकारात्मक प्रभाव को सम्मानित करना है। 30 नवंबर को होने वाले इस समारोह के लिए कृपया यह फ़ॉर्म भरें, ताकि हम कार्यक्रम का सही ढंग से आयोजन कर सकें और योग्य शिक्षकों को सम्मान दे सकें।

तारीख:- 30 नवंबर 2025
समय:- सुबह 9:00 बजे – शाम 5:00 बजे
स्थान:- नोवाटेल होटल, इस्कॉन क्रॉस रोड, एसजी हाइवे
निःशुल्क ( Nomination Mandatory )

https://bit.ly/CFIawards

Glimpse of FAA GUJARAT AGM 2023 @ Rajkot
09/07/2023

Glimpse of FAA GUJARAT AGM 2023 @ Rajkot

Address

Ahmedabad
Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Federation of Academic Association -Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Federation of Academic Association -Gujarat:

Shortcuts

Share

Category