Monal English School

Monal English School We Believe in Quality Education. Nursery, Jr. KG and Sr. KG. Std. 1 to 8.

ℹ️કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા એક વાર અમારી સ્કૂલની મુલાકાત અવશ્ય લો.શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે સ્કૂલમાં વિદ્...
21/04/2022

ℹ️કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા એક વાર અમારી સ્કૂલની મુલાકાત અવશ્ય લો.

શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને પર્સનલ ટીચિંગ આપવામાં આવે છે ?? એટલે મેમ કે સર કોઈ પણ વિદ્યાર્થી પર પર્સનલી ધ્યાન આપે ?

આપણી સ્કૂલમાં મેમ/સર વિધાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપે છે અને એમની બધી મુશ્કેલીઓ નો સમાધાન એમને બહુ જ સારી રીતે બતાવે છે.

અમારો સતત પ્રયાસ એવો જ હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી એના જીવનમાં બધી મુશ્કેલીઓ નાની હોય કે મોટી પણ પોતે સામનો કરતા શીખે. જેનું અમે તેઓને હંમેશા માર્ગદર્શન આપીએ છીએ.

➡️અમારા સ્કૂલની વિશેષતાઓ
✅મધ્યમ વર્ગને પરવડે તેવી ફીસ
✅સરળ હપ્તેથી ફીસ ભરવાની સુવિધા
✅Weekly Mind Test
✅વ્યક્તિગત ટીચીંગ
✅આધુનિક સ્ટડી મટીરિયલ
✅Basic to Advance Knowledge
✅Step by Step Guidance
✅Personality Development of Good Child
✅Every Saturday Video Lecture

“વધુ માહિતી માટે અમારી સંસ્થામાં સંપર્ક કરો.”
ShreeJI Complex, Sardar Chowk, NIgam Road, Ghodasar, Ahmedabad.
શ્રીજી કોમ્પલેક્ષ, સરદાર ચોક, નિગમ રોડ, ઘોડાસર, અમદાવાદ.
M. 9377447744, 079-25895048.

ℹ️કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા એક વાર અમારી સ્કૂલની મુલાકાત અવશ્ય લો.➡️અમારા સ્કૂલની વિશેષતાઓ✅મધ્યમ વર્ગને પરવડે તે...
15/04/2022

ℹ️કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા એક વાર અમારી સ્કૂલની મુલાકાત અવશ્ય લો.

➡️અમારા સ્કૂલની વિશેષતાઓ
✅મધ્યમ વર્ગને પરવડે તેવી ફીસ
✅સરળ હપ્તેથી ફીસ ભરવાની સુવિધા
✅Weekly Mind Test
✅વ્યક્તિગત ટીચીંગ
✅આધુનિક સ્ટડી મટીરિયલ
✅Basic to Advance Knowledge
✅Step by Step Guidance
✅Personality Development of Good Child
✅Every Saturday Video Lecture

“વધુ માહિતી માટે અમારી સંસ્થામાં સંપર્ક કરો.”
ShreeJI Complex, Sardar Chowk, NIgam Road, Ghodasar, Ahmedabad.
શ્રીજી કોમ્પલેક્ષ, સરદાર ચોક, નિગમ રોડ, ઘોડાસર, અમદાવાદ.
M. 9377447744, 079-25895048.

Address

Monal English School, ShreeJi Complex, Sardar Chowk, Near Smruti Mandir, Nigam Road Ghodasar
Ahmedabad
380050

Website

Alerts

Be the first to know and let us send you an email when Monal English School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Monal English School:

Shortcuts

Share

Category