Sharda Shishu Sanskar Vidhyalay

Sharda Shishu Sanskar Vidhyalay We are Gujarati medium Primary School. Junior & Senior KG, Standard 1 to 8.

ધોરણ 8 પછી આગળ અભ્યાસ અર્થે બીજી શાળા માં જવાનું હોઈ, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ના વિદાય પ્રસંગે શાળા તરફ થી મોમેન્ટો તેમજ ટ...
19/04/2025

ધોરણ 8 પછી આગળ અભ્યાસ અર્થે બીજી શાળા માં જવાનું હોઈ, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ના વિદાય પ્રસંગે શાળા તરફ થી મોમેન્ટો તેમજ ટ્રસ્ટીગણ તરફ થી અભ્યાસ ને મદદરૂપ ભેટ આપી શુભેચ્છા પાઠવી..

ઉત્તરાયણમાં ઠેર ઠેર પતંગ ની દોરીઓ અનેક જગ્યાઓએ ફસાયેલી જોવા મળે છે. આવી દોરીઓ આપણી આસપાસ ના પક્ષીઓ અને વાહનચાલકો માટે જી...
13/02/2025

ઉત્તરાયણમાં ઠેર ઠેર પતંગ ની દોરીઓ અનેક જગ્યાઓએ ફસાયેલી જોવા મળે છે. આવી દોરીઓ આપણી આસપાસ ના પક્ષીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
શાળા ના વિદ્યાર્થીઓ એ આવી દોરી એકઠી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
"Trust Papa" દ્વારા વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું.. 👏🏼

શાળામાં વર્ષ 2024ના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ પ્લે ડે ઉજવ્યો 👏🏼🏁
01/01/2025

શાળામાં વર્ષ 2024ના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ પ્લે ડે ઉજવ્યો 👏🏼🏁

શાળા માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ટ્રેડિશનલ ડે ઉજવ્યો 👏🏼🎉
30/12/2024

શાળા માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ટ્રેડિશનલ ડે ઉજવ્યો 👏🏼🎉

શાળા ના વિદ્યાર્થીઓ એ આજે ફોર્મલ ડે ઉજવ્યો 👔🥻
28/12/2024

શાળા ના વિદ્યાર્થીઓ એ આજે ફોર્મલ ડે ઉજવ્યો 👔🥻

શાળા ના વિદ્યાર્થીઓ એ મિસમેચ ડે ઉજવ્યો 👏🏼
27/12/2024

શાળા ના વિદ્યાર્થીઓ એ મિસમેચ ડે ઉજવ્યો 👏🏼

શાળા માં વર્ષ2024 ના અંતિમ સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો એ ગ્રુપ ડે ઉજવ્યો..વિદ્યાર્થીઓએ સુંદર કળા નું પ્રદર્શ...
26/12/2024

શાળા માં વર્ષ2024 ના અંતિમ સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો એ ગ્રુપ ડે ઉજવ્યો..
વિદ્યાર્થીઓએ સુંદર કળા નું પ્રદર્શન કરી નાતાલ ની શુભેચ્છાઓ પાઠવી..
શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ખૂબ સરસ ચિત્રો દોરી વર્ગો ની શોભા વધારી..

Day1: Group Day
Merry Christmas ✨🎁☃️❄️🎅🏼🎄

શાળા માં આજે દિવાળી નિમિત્તે રંગોળી બનાવવા નો કાર્યક્રમ રખાયો..શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ખૂબ સુંદર રંગોળી થી શાળા ને સુશ...
25/10/2024

શાળા માં આજે દિવાળી નિમિત્તે રંગોળી બનાવવા નો કાર્યક્રમ રખાયો..
શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ખૂબ સુંદર રંગોળી થી શાળા ને સુશોભિત કરી..



🎨🪔🎉✨

શાળા ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું..વિદ્યાર્થીઓ એ ભિન્ન ભિન્ન વિષય પર તેમના વિચારો વ્યક્ત કર્યા..  🇮🇳
12/08/2024

શાળા ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું..
વિદ્યાર્થીઓ એ ભિન્ન ભિન્ન વિષય પર તેમના વિચારો વ્યક્ત કર્યા..


🇮🇳

શાળા માં હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધા નું આયોજન      🎨🇮🇳
12/08/2024

શાળા માં હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધા નું આયોજન
🎨🇮🇳

શાળા માં હર ઘર તિરંગા અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન..વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખૂબ સુંદર કલાકારી બતાવી 👏🏼🇮🇳
10/08/2024

શાળા માં હર ઘર તિરંગા અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન..
વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખૂબ સુંદર કલાકારી બતાવી 👏🏼🇮🇳

Address

Navi Fatehwadi
Ahmedabad

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:45am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sharda Shishu Sanskar Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sharda Shishu Sanskar Vidhyalay:

Shortcuts

Share

Category