Synchro Academy direct to heart

Synchro Academy direct to heart An Academy trust dedicated to the realms of life through Performing Art, Fine Arts, Health, Educatio

16/08/2026

*Zikra* pe hame*naaz* હૈ
ગ્રેટ
Naaz Hamdulay
Badhai ho

28/07/2026

ये नन्ही से गुड़िया ने शायद ही ये गाना सुना होगा
पर जितना बेहतर समझदारी से फिंगरिंग कर रही है कि सुकून मिलता है ।
गुड
Naaz Hamdulay
आपकी बेटी ज़िक्रा को बधाई।।

ચાલો...... સમય કે સાથ ચલતે હૈ ...
28/07/2026

ચાલો...... સમય કે સાથ ચલતે હૈ ...

19/07/2026

बस यूं ही रियाज़ होता रहे तो .......

18/07/2026

Suniye....

*આદિપુરમાં ચિત્રકલાનો ત્રિવેણી મહોત્સવ.  યોજાશે સ્પર્ધા, પ્રદર્શન અને વર્કશોપ*આદિપુર :- અહીંની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંક...
25/06/2026

*આદિપુરમાં ચિત્રકલાનો ત્રિવેણી મહોત્સવ. યોજાશે સ્પર્ધા, પ્રદર્શન અને વર્કશોપ*

આદિપુર :- અહીંની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સિન્ક્રો અકાદમી દ્વારા વિવિધ વયજૂથ માટે રંગપૂરણી અને ચિત્ર સ્પર્ધા તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શ્રી નવીન સોની અને શ્રી જીગર સોની દ્વારા વર્કશોપ તથા સિન્ક્રો અકાદમી ના ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન આદિપુર ખાતે તોલાણી એફ જી પોલીટેકનિક ના એ વી થિયેટરમાં યોજાવા જઈ રહ્યું છે..

આગામી રવિવાર એટલે કે 28 જૂન, ૨૦૨૬ ના સવારથી સાંજ સુધી ચાલનારા આ ત્રિવેણી મહોત્સવમાં ભાગ લેવા માટે અકાદમીના કૃપાલીબા જાડેજા અને હેમાંગી જેઠવાનો અનુક્રમે 6352789137,
9825820236
નંબર પર
સંપર્ક કરવા અકાદમીના ડાયરેક્ટર કૌશલ છાયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

20/06/2026

सब से ज्यादा खुश कौन हो रहा होगा ??

Juthika Mahen
?
Synchro Academy direct to heart
?

कलागुरु का स्वागत कर रही वर्कशॉप में आयी हुई छात्राएं ??

सब का शुक्रिया ।।

20/06/2026

Juthika Mahen

वर्कशॉप के अगले दिन ही नन्हे मुन्ने बच्चों के साथ हुई गोष्ठी।।।
वरिष्ठ नृत्यांगना जुथिकाजी ने अपने बचपन और भरतनाट्यम से जुड़े अपने अनुभव की बात रखी। बच्चों के साथ साथ अभिभावकों से भी हुई बात।

सिंक्रो का प्रयास सदा ही रहता कि कलागुरु से मिला जाये उनसे कुछ सिखा जाय।। रुबरु किया जाय।

सिंक्रो डायरेक्ट Synchro Academy direct to heart to heart।।।।

Address

Plot No. 189, Ward 4/B, Near Excelsior Model School
Adipur
370205

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+919879205873

Website

Alerts

Be the first to know and let us send you an email when Synchro Academy direct to heart posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share