યુવા સારથી એકેડેમી કચ્છ

  • Home
  • India
  • Adipur
  • યુવા સારથી એકેડેમી કચ્છ

યુવા સારથી એકેડેમી કચ્છ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from યુવા સારથી એકેડેમી કચ્છ, Education, આદિપુર બસ સ્ટેશન , રુદ્રાક્ષ પેટ્રોલ પંપ ની સામે, ચામુંડા આર્કેડ આદિપુર કચ્છ, Adipur.

CCE,, કોન્સ્ટેબલ,PSI,JUNIOR CLERK, HEAD CLERK,SENIOR CLERK,DYSO,GPSC CLASS 1/2 , મામલતદાર, STAFF NURSE SSC GD , નગરપાલિકા તમામ સરકારી નોકરી ની તૈયારી... 8734029398 call

15/09/2026

1000% કંડકટર અને આવનાર પરીક્ષાઓમાં આમાંથી પૂછાવાના. Yuva Sarathi Academy
07/09/2026

1000% કંડકટર અને આવનાર પરીક્ષાઓમાં આમાંથી પૂછાવાના.
Yuva Sarathi Academy

06/09/2026

શિક્ષકની ગરિમા અને સંસ્કારોને ઉજાગર કરતા ‘ટીચર્સ ડે’ (શિક્ષક દિન) ના પાવન પર્વે એક શરમજનક અને વિવાદિત ઘટના સામે આવી છે. શાળા પરિસરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ “ઉ લા લા ઉ લા લા અબ મેં જવાન હો ગઈ” જેવા બોલિવૂડના બોલ્ડ ગાના પર ઠુમકા લગાવ્યા હતા.

સરસ્વતીના ધામ સમાન સ્કૂલમાં આવા અશ્લીલ અને મર્યાદા નેવે મૂકતા ડાન્સ પર્ફોર્મન્સને જોઈને ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીઓ અને સીટીઓ મારીને ઝૂમી ઊઠ્યા હતા.

વિદ્યાના ધામમાં શિક્ષક દિન જેવા ગંભીર અને ગરિમાપૂર્ણ પ્રસંગે આવા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરાવવા બદલ અને સંસ્કારોનું ચીરહરણ થવા પર વાલીઓ તથા શિક્ષણ જગતમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ લોકો શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ પ્રશ્નો બેઠા પૂછાય છે અને એનું કન્ફ્યુઝન આજે દૂર
06/09/2026

આ પ્રશ્નો બેઠા પૂછાય છે અને એનું કન્ફ્યુઝન આજે દૂર

03/09/2026

પ્રશ્ન સરળ હોય છે પણ કંઈક ભૂલ થતી હોય છે.

02/09/2026
02/09/2026
29/08/2026

👉 ઓક્ટોબર 2026 માં પોલીસની ભરતી પડવાની છે દોડવાનું શરૂ કરી દેજો.

Address

આદિપુર બસ સ્ટેશન , રુદ્રાક્ષ પેટ્રોલ પંપ ની સામે, ચામુંડા આર્કેડ આદિપુર કચ્છ
Adipur
370205

Alerts

Be the first to know and let us send you an email when યુવા સારથી એકેડેમી કચ્છ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to યુવા સારથી એકેડેમી કચ્છ:

Shortcuts

Share

Category