Vertex medjee academy idar

Vertex medjee academy idar educational expertise
ln
NEET & iit-JEE

07/03/2020
07/03/2020

*કેરિયરનો નિર્ણય લેતા પહેલા વિચારજો
સાયન્સમાં જવાનાં technical અને logical ફાયદા*
1. 10 માં ધોરણ સુધી ભણેલા વિષયોમાંથી માત્ર બે જ વિષયો ભણવાના હોય છે
2. 11th/12th સાયન્સ કર્યા પછી આર્ટસ કે કોમર્સની ફેકલ્ટીમા જઇ શકાય જ્યારે ઊલટુ શક્ય નથી થતું
3. સાયન્સમાં હવે બદલાઈ રહેલ NCERT syllabus ના કારણે વિદ્યાર્થીની ગોખણપટ્ટી ની જગાએ logical મગજનો ઉપયોગ કરવો પડશે જે હવે કોઇપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જરૂરી બની ગયું છે.
4. વિદ્યાર્થી સાયન્સમાં જવાથી મહેનતુ અને વધુ sincere બને છે જે એમની આ નાજુક ઉમરમા બહુ જ અગત્યનું છે.
5. સાયન્સમાં 12th પછી 250થી વધુ કેરિયરના દરવાજા ખુલે છે જે બીજા કોઇપણ streamમા નથી
6. કોઇપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમા સૌથી વધુ બાજી સાયન્સના જ વિદ્યાર્થીઓ મારે છે.
7. છોકરીઓ માટે "સારુ કેરિયર" જ આજના યુગમાં મોટુ શસ્ત્ર છે અને સૌથી વધુ વિકલ્પો એના સાયન્સમાં જ છે.
દુનિયા સૌથી શ્રેષ્ઠ સાયન્ટીસ્ટ આઇન્સ્ટાઇને એટલે જ કહ્યું છે કે *"જેમ જેમ હુ વિજ્ઞાનને સમજ્યો તેમ તેમ મને આધ્યાત્મિકતા વધુ સમજાઇ"*
અને, શહેર તરફની આંધળી દોડ તેની શહેરી હવા મા-બાપની આર્થિક અને સામાજિક સ્થિતી
ને પણ નુકસાન પહોંચાડે છે.
એટલે જ, હવે, ક્યાંય જવાની જરૂર નથી....
National level ની IITian team NEET/JEE ની તૈયારી માટે એ પણ ઈડરમાં જ...
વધુ સાચી અને સચોટ માહિતી માટે રુબરુ મુલાકાત લેવા વિનંતિ...
*VERTEXMEDJEE ACADEMY*
સુદર્શન કોમ્પલેક્સ, દેના બેંકની પાસે, દામોદર કોમ્પલેક્સ ની નજીક,જવાનપુરા રોડ, ઇડર.
MOBILE: 9327984394( HARISH PREMLANI)

04/03/2020

હવે, ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાં સારી એન્જિનિયરીંગ કોલેજમાં એડમિશન લેવા માટે JEE અને મેડિકલ કે પેરામેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે NEET ની Exams ફરજિયાત થઇ ગઇ છે અને એના જ આધારે એડમિશન મળી શકશે, નહિ કે ગુજરાત બોર્ડના માર્કસના આધારે( મેડિકલ કે પેરા-મેડિકલ માં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓને બોર્ડમાં ફક્ત 50%(aggregate) માર્કસની તેમજ NEET ના જ માર્કસનીુ જરૂર પડે છે, એટલે કે *બોર્ડમાં ભલે મેળવેલ 95% પણ તમને મેડિકલ કે પેરા મેડિકલ મા એડમિશન અપાવી શકતા નથી* ) આ exams. National level ની હોવાથી ઇડરમાં પહેલી વાર National level ની જ Expert IITian team of Kota / Delhi ધ્વારા NEET /JEE નુ *ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં* એક જ જગાએ *બધાં જ વિષયોનું શ્રેષ્ઠ શિક્ષણ આપતું*
premier institute એટલે
*VERTEXMEDJEE ACADEMY*
સુદશઁન કોમ્પલેક્ષ, દેના બેંક ની પાસે, દામોદર કોમ્પલેક્ષ, જવાનપુરા રોડ, ઇડર.
Mobile: 9327984394

સાચી અને સચોટ માહિતી મેળવવા રુબરુ સંપર્ક કરો...
..limited seats. ..thank you

Adresse

Jawanpura Road, Near Dena Bank
Idar
383430

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von Vertex medjee academy idar erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Die Schule/Universität Kontaktieren

Nachricht an Vertex medjee academy idar senden:

Verknüpfungen

Teilen

Kategorie