N G Jariwala High School, Netramali

N G Jariwala High School, Netramali It's an educational institute since 1967. std 9 to 12 students studies here.

તારીખ 27 ઓગસ્ટ ના રોજ માનસિક સ્વાસ્થ્ય અનુસંધાને Life Conch, Mental Health Coach Mukeshbhai Parmar દ્વારા વિદ્યાર્થીઓ ને...
28/08/2026

તારીખ 27 ઓગસ્ટ ના રોજ માનસિક સ્વાસ્થ્ય અનુસંધાને Life Conch, Mental Health Coach Mukeshbhai Parmar દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

23/08/2026
શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કુલ અને માતૃશ્રી આર.બી.પટેલ ઉ.મા વિભાગ, નેત્રામલી દ્વારા  SGFI ની જિલ્લા હેન્ડબોલ સ્પર્ધા સાબર સ...
21/08/2026

શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કુલ અને માતૃશ્રી આર.બી.પટેલ ઉ.મા વિભાગ, નેત્રામલી દ્વારા SGFI ની જિલ્લા હેન્ડબોલ સ્પર્ધા સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યા ઉલ્લેખનીય છે કે હવે આ ટીમ રાજ્યકક્ષાએ શાળાનું પ્રતિનિધત્વ કરશે. વિજેતા થવા બદલ ખેલાડીઓ અને કોચશ્રી એમ.એન.ભટ્ટને કેળવણી મંડળ ના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ,સભ્યશ્રી,આચાર્યશ્રી સંજયભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કુલ અને માતૃશ્રી આર.બી.પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, નેત્રામલીદ્વારા શાળાના સ્વાતંત્ર પર્વની ઉજવણી...
15/08/2026

શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કુલ અને માતૃશ્રી આર.બી.પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, નેત્રામલીદ્વારા શાળાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના કેળવણી મંડળના સભ્ય શ્રી અને દાતાશ્રી માનનીય જનકભાઈ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો.ઉપરાંત,પ્રમાણપત્ર વિતરણ,દેશભક્તિ ગીતો અને વક્તવ્ય,લોકનૃત્ય અને અભિનય ગીત જેવા કાર્યક્રમો રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર પર્વના શુભ દિને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓમાં માનનીય જનકભાઈ સાહેબ દ્વારા 158 ડઝન ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનનીય દાતા શ્રી જે ડી પટેલ સાહેબશ્રી દ્વારા ત્રણ લાખનું સોલાર માટે દાન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં શાળાના કેળવણી મંડળના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ,કારોબારી સભ્યશ્રીઓ, આચાર્યશ્રી સંજયભાઈ પટેલ,શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શ્રી એન જી જરીવાલા હાઇસ્કુલ નેત્રામલી દ્વારા તારીખ 13 ઓગસ્ટ ના રોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી.
14/08/2026

શ્રી એન જી જરીવાલા હાઇસ્કુલ નેત્રામલી દ્વારા તારીખ 13 ઓગસ્ટ ના રોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર પ્રેરિત ભાવિ પેઢીના નવનિર્માણ હેતુ કન્યા - કિશોર કૌશલ્ય વિકાસ અભિયાન નો કા...
10/08/2026

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર પ્રેરિત ભાવિ પેઢીના નવનિર્માણ હેતુ કન્યા - કિશોર કૌશલ્ય વિકાસ અભિયાન નો કાર્યક્રમ શ્રી એન જી જરીવાલા હાઈસ્કૂલ માં તારીખ 4/8/2026 ના રોજ યોજાઈ ગયો. જેમાં ઈડર ગાયત્રી પરિવાર માંથી નિલ્પાબેન સુથાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

આજરોજ ઈડર તાલુકા આચાર્ય સંઘ અને અરવલ્લી શાળા વિકાસ સંકુલ ઇડરની મીટીંગ વેરાબર હાઇસ્કુલ ખાતે યોજાઈ જેમાં વર્ષ દરમિયાન થનાર...
06/08/2026

આજરોજ ઈડર તાલુકા આચાર્ય સંઘ અને અરવલ્લી શાળા વિકાસ સંકુલ ઇડરની મીટીંગ વેરાબર હાઇસ્કુલ ખાતે યોજાઈ જેમાં વર્ષ દરમિયાન થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પરીક્ષા અને વહીવટી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમજ નિવૃત આચાર્ય શ્રી કિરણભાઈ પટેલ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું.

Adresse

At/Netramali
Idar
383430

Öffnungszeiten

Montag 10:15 - 05:15
Dienstag 10:15 - 05:15
Mittwoch 10:15 - 05:15
Donnerstag 10:15 - 05:15
Freitag 10:15 - 05:15
Samstag 07:00 - 11:45

Telefon

+919428643051

Webseite

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von N G Jariwala High School, Netramali erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Die Schule/Universität Kontaktieren

Nachricht an N G Jariwala High School, Netramali senden:

Verknüpfungen

Teilen

Kategorie