• Main I'd : Tr Jigar Nagla
• Proud Indian 🇮🇳
• सेवा परमो धर्म:🤝 | संघर्ष के साथी🙇
• Educator 👨🏫 | Anchor 🎤 | Reporter 🗞️
25/01/2026
ભીતરનો શોર બહાર મૂંઝાય છે...
Tr Jigar Nagla | Anchor Jigar Nagla | Jigar Nagla
27/10/2025
રાજુલાના રામપરા જવાના કોઝવે પર પૂરના પ્રવાહમાં દૂધની કેરી ગાડી તણાઈ....
પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગાડી નાખતા ગાડી તણાઈ...
સ્થાનિકોની જહેમતથી વાહન ચાલકને દોરડા વડે બહાર કઢાયો...
પાણીના પ્રવાહમાં મહામહેનતે દોરડા વડે ડ્રાઈવરને બહાર કઢાયો.....
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં....
પાણીને કારણે ઘણા રસ્તાઓ થયા બંધ....
27/10/2025
બી.એ.પી.એસ . સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા માં રેલ રાહત સેવા ૨૦૨૫
કમોસમી વરસાદથી મહુવામાં માલણ નદીમાં ઘોડાપૂર આવવાથી કાંઠ વિસ્તારના આપત્તિ ગ્રસ્ત લોકોને ભોજન પ્રસાદનું ફૂડ પેકેટ વિતરણ કરતા BAPS ના સ્વયં સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🤝
#સેવા
26/10/2025
અમરેલી બ્રેકિંગ...
અમરેલીમાં મોડી રાતથી વરસાદ અવિરત વરસી રહ્યો છે...
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા...
રાત્રિના સમયે ફરી મેઘરાજા એ બેટિંગ શરૂ કરી...
શરૂઆત ધીમી ધારે ત્યારબાદ ધોધમાર વરસ્યો વરસાદ....
ખેડૂતોમાં ચિંતાના વાદળો ફરી વળ્યા....
Follow : Jigar Nagla | Tr Jigar Nagla
26/10/2025
જાફરાબાદના ટીંબી નજીક અડધો ડઝન જેટલા સિંહો ગામમાં ઘૂસ્યા.....
ટીંબી નજીક આવેલા શાણા વાંકિયા ગામમાં ઘૂસ્યું 6 સિંહોનું ટોળું......
દિવાળીના દિવસોમાં શિકારની શોધમાં ઘૂસ્યા 6 સિંહો......
શિસ્ત સાથે લાઇન સર 6 સિંહો ઘૂસ્યા શાણા વાંકિયા ગામની શેરીમાં......
સુમસામ શેરીમાં 6 સિંહોનું કેટવૉક..........
2 દિવસ પહેલાંના સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ......
Be the first to know and let us send you an email when Jigar Nagla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.