25/05/2024
All India Karate champion🏆🥇🎉આરવી નુ ભવિષ્ય...
Congratulations 🎊 👏 💐
આરવી સ્કુલ નવી મેંગણી
આજરોજ તારીખ 25/05/2024 ના રોજ અમદાવાદ ખાતે ઓલ ભારત નેશનલ કરાટે સ્પર્ધામાં આપણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગોસ્વામી આરાધ્યા અને ગોસ્વામી માહી ઓલ ઇન્ડિયા કોમ્પિટિશનમાં (આખ ભારત દેશમાં) ત્રીજો નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ ગોસ્વામી પરિવાર અને મેંગણી ગામ નું નામ ઉજવડ કર્યું છે તે બદલ આજ ની આ સફળતા માટે હાર્દિક શુભકામનાઓ .
દરેક કામયાબી પર તમારું નામ હશે,
તમારા દરેક કદમ પર દુનિયાના સલામ હશે,
મુશ્કેલીઓને સામનો હિંમતથી કરજો,
ઉમ્મીદ છે એક દિવસ સમય પણ તમારો ગુલામ હશે.
Congratulations...✨️🎉🎊🎖🥉