Sankalp Academy

  • Home
  • Sankalp Academy

Sankalp Academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sankalp Academy, Education, Pushkar Business Park Bapunagar, .

NEW YEARFREE DEMO LECTURENEW BATCH SPECIAL TALATI...   MO- 9904361229
08/02/2022

NEW YEAR

FREE DEMO LECTURE

NEW BATCH SPECIAL TALATI...

MO- 9904361229

18/09/2019
સંકલ્પ એકેડેમીકલાસ 3 બિન સચિવાલય સ્પે. બેચતારીખ : ૧-૭-૨૦૧૯ થી શરૂ........ ( ત્રણ ડેમો લેકચર ફ્રી ) રજિસ્ટ્રેશન માટે સંપર...
01/07/2019

સંકલ્પ એકેડેમી
કલાસ 3 બિન સચિવાલય સ્પે. બેચ
તારીખ : ૧-૭-૨૦૧૯ થી શરૂ........
( ત્રણ ડેમો લેકચર ફ્રી )
રજિસ્ટ્રેશન માટે સંપર્ક : ૯૯૦૪૩૬૧૨૨૯
એડ્રેસ : ૪૦૪, પુષ્કર બિઝનેસ પાર્ક, ડી માર્ટ પાસે, બાપુનગર.

19/06/2019

સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય એ જ આપણી વિજયાદશમીવિજય પાછળ પરિશ્રમ હોય છે, સંકલ્પ હોય છે, લક્ષ્ય નિર્ધારણ હોય છે. સંકલ્પ એક...
20/02/2019

સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય એ જ આપણી વિજયાદશમી

વિજય પાછળ પરિશ્રમ હોય છે, સંકલ્પ હોય છે, લક્ષ્ય નિર્ધારણ હોય છે. સંકલ્પ એકેડમીના પગથિયા ચડ્યા પછી વિદ્યાર્થીઓ એક જ લક્ષ્ય પર કામ કરે છે - ગવર્ન્મેન્ટ જોબ. માત્ર વિદ્યાર્થી જ નહિ સમગ્ર સંકલ્પ એકેડમીનું શૈક્ષણિક અને વહીવટી તંત્ર એ એક જ લક્ષ્ય માટે પ્રવૃત્ત છે. વિદ્યાર્થીઓ સંકલ્પ કરે છે અને એ પ્રમાણેની મહેનત કરવા લાગે છે. સંકલ્પ એકેડમીનું કામ એ લક્ષ્ય હાંસલ કરવાની તાલીમ આપવાનું છે. મિત્રો, આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ એક રણમેદાન છે, આપણું જીવસટોસટનું સમરાંગણ છે અને એમાં મેરિટમાં આવીને વિજય પ્રાપ્ત કરીએ એ જ આપણો ખરો વિજયોત્સવ છે ને એ જ આપણી ખરી વિજયા દશમી છે. સ્પર્ધાત્મક પરીક્ષા એ આપણી સામાન્ય અન્ય પરીક્ષાઓથી સાવ અલગ જ પ્રકારની કસોટી છે. એટલે જ એનું શિક્ષણ અને એની તાલીમ બન્ને આગવા અને અનોખા હોય છે. વર્ષોના અનુભવોને આધારે સંકલ્પ એકેડમી દ્વારા તૈયાર થયેલી પ્રણાલિકા અને નિશ્ચિત સફળતાની વ્યૂહરચના વિદ્યાર્થીઓને સફળતાના વિજયોત્સવ સુધી લઈ જાય છે. એવા વિજયોત્સવની તમને સહુને આગોતરી શુભકામનાઓ.

Class 3 General batch starts from tomorrow.... Place : 404 Pushkar Business Park,  Bapunagar, Ahmadabad. For inquiry con...
31/07/2018

Class 3 General batch starts from tomorrow....
Place : 404 Pushkar Business Park, Bapunagar, Ahmadabad.
For inquiry contact : 9904361229

Address

Pushkar Business Park Bapunagar

Telephone

9904361229

Website

Alerts

Be the first to know and let us send you an email when Sankalp Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share