Shree Swaminarayan High School Balva

Shree Swaminarayan High School Balva

Share

Shree Swaminarayan High School is one of the most prominent and leading schools in Gujarat with a strength of more than 1000 students.....

Shree Swaminarayan High School has started his journey since 1978 with 25 students and now Shree Swaminarayan High School is one of the most prominent and leading schools in Gujarat with a strength of more than 800 students under the care of more than 25 teaching and non-teaching staff. It is managed by the Shree Swaminarayan Mandir Trust - Balva. It is rare to find both, quality and quantity hand

30/08/2018
ચાલો ગણિત શીખીએ – ભાગ ૧ 19/08/2018

મિત્રો, આનંદ સાથે અમે “ચાલો ગણિત શીખીએ” ની શરૂઆત કરી રહ્યા છીએ. “ચાલો ગણિત શીખીએ” ની અઠવાડિયામાં તમને બે થી ત્રણ પોસ્ટ મળશે જેમાં અમે તમને ગણિત માટે ઉપયોગી મેથડ્સ (રીતો) જણાવીશું. જે આપને ઘણી ઉપયોગી થશે. આપ આપના સંતાનોને પણ આ ટ્રીક કહી ગણિત પ્રત્યે તેમની રુચી વધારી શકો છો.

આપ સર્વેના સહકારની અપેક્ષા સાથે ચાલો શરૂ કરીએ ગણિત નો જાદુ.. ચાલો ગણિત શીખીએ ભાગ 1

નિયમિત ફેસબુક અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ - Kautily - કૌટિલ્ય.

ચાલો ગણિત શીખીએ – ભાગ ૧ ગણિત એક એવો વિષય જે ઘણાને સાવ સહેલો લાગે તો ઘણાને અઘરો લાગે. પણ જો ગણિતમા અમુક મેથડ્સ(રીતો)ની ખબર પડી જાય તો ખરેખર તે....

Photos 16/08/2018

જે લોકો નાની નાની બાબતોમાં સત્યને.......

જે લોકો નાની નાની બાબતોમાં સત્યને.......

અવનવી રસપ્રદ માહિતી દરરોજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ - Kautily - કૌટિલ્ય

Photos 14/08/2018

https://www.facebook.com/kautilygujarat/photos/a.2080549748859962.1073741831.2080337182214552/2099973020250968/?type=3&theater

સાચો બાહુબલી અને સાચી દેશ ભક્તિ..!!

બાહુબલી..!

નામ સાંભળતાં જ કાન ચોંકી ગયા ને..! જો કે બાહુબલી કે પ્રભાસની વાત અહિયાં મારે કરવી નથી. કારણ કે એ બેય બાહુબલી નાં ભાગ તો નાના બાળકોએ પણ ગોખી માર્યા છે. એટલે એની ચર્ચા આપણે નથી કરવી.

મારે તો આજે વાત કરવી છે આપણાં સાચા બાહુબલી ની. ઓળખો છો એને તમે? આપણો સાચો બાહુબલી છે આપણાં દેશનો સૈનિક..

જી હાં, સૈનિક જ આપણો સાચો બાહુબલી છે. જે માહીસંપતિ રૂપી આપણાં ભારત દેશનાં અખંડ અને અખૂટ સામ્રાજયનું અવિરતપણે નિઃસ્વાર્થ ધ્યાન રાખે છે. 48 ડીગ્રી નો તાપ વરસતો હોય કે પછી માઇનસ 30 ડિગ્રિની ટાઢ હોય, આપણી જેમ કોઈ પણ બહાના કર્યા વગર એ દેશની સરહદોની રખેવાળી કરે છે. નથી એને કોઈ માહીસંપતિ ની લાલસા કે નથી કોઈ નામ કરવાની કામના..! અને એટલે જ મારી માટે તો એ સૈનિક જ છે સાચો બાહુબલી.

હવે બીજી વાત કરવી છે સાચી દેશભક્તિની. શું આપણે સાચા દેશભક્ત છીએ? જો કે આ સવાલ પૂછતાં પહેલા એ વાત ની ચોખવટ કરવી પડે કે સાચી દેશભક્તિ એટલે શું? કોને કહેવાય સાચી દેશભક્તિ?

ભારત-પાકિસ્તાન ની મેચ આવતી હોય અને જે ઝુનુન સાથે ભારત નો પક્ષ લે એને આપણે સાચો દેશભક્ત કહેશું? કે પછી ભારત મેચ હારી જાય અને ખેલાડીઓને ગાળો આપીએ એ સાચી દેશભક્તિ?

દેશભક્તિ કોઈ રમત કે ખેલાડી પુરતી જ સીમિત નથી. દેશભક્તિ ની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે, વિશાળ છે. દેશનું આપણે સન્માન જાળવીએ એ દેશભક્તિ છે. કારમાં દેશનો ધ્વજ લગાડીએ એ દેશભક્તિ નથી પણ દિલ માં એને કાયમ રાખીએ એ દેશભક્તિ છે. દેશમાં ગંદકી ન કરીએ એ દેશભક્તિ છે. કાયદાનું પાલન કરીએ એ દેશભક્તિ છે. ભ્રષ્ટઆચાર ન કરીએ એ દેશભક્તિ છે. ખોટું ન કરીએ એ દેશભક્તિ છે. દેશની સંપત્તિ ને નુકશાન ન કરીએ એ દેશભક્તિ છે. કોઈ ગુનો ન કરીએ એ દેશભક્તિ છે.

આવું તો ઘણું લખી શકાય, પરંતુ એનાથી કાંઈ દેશભક્તિ નથી આવી જવાની. જ્યા સુધી આપણું નૈતિક મૂલ્ય નહીં સુધરે ત્યાં સુધી આપણે સાચા દેશભક્ત ન જ કહેવાઈએ.

હવે વિચારો તમે છો સાચા દેશભક્ત??

Credit: Ajay N. Joshi

અવનવી રસપ્રદ માહિતી દરરોજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ - Kautily - કૌટિલ્ય

Photos 10/08/2018

મોટી મોટી હસ્તી સાથે સંબંધ ના રાખો...
અવનવી રસપ્રદ માહિતી દરરોજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – Kautily - કૌટિલ્ય

મોટી મોટી હસ્તી સાથે સંબંધ ના રાખો...
Share and Like >

Photos from Shree Swaminarayan High School Balva's post 23/07/2015

District Level Ruler Tournament – 23/07/2015
Place: Shree Swaminarayan High School Balva
Games: Tug of War (Under 19th Boys & Girls)
Result :
Under 19th Boys: Balva Champion
Under 19th Girls: Balva Champion
Coached By – Shaileshbhai K. Patel

Photos 23/07/2015

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ - બાલવા >

Photos from Shree Swaminarayan High School Balva's post 22/07/2015

District Level Ruler Tournament – 22/07/2015
Place: Shree Swaminarayan High School Balva
Games: Rifle Shooting
Result : Balva Champion
Coached By – Shaileshbhai K. Patel

Photos 22/07/2015

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ - બાલવા >

Photos 22/07/2015

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ - બાલવા >

Photos from Shree Swaminarayan High School Balva's post 15/07/2015

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ - બાલવા

Want your school to be the top-listed School/college?

Telephone

Website