Junior UPSC

Junior UPSC Welcome to the GSES JIO Junior UPSC Project, a joint venture of Gujarat School of Excellence System

GSES JIO Jr. UPSC sessions in full swing. Students taking notes and getting ready for a bright future.                  ...
04/01/2023

GSES JIO Jr. UPSC sessions in full swing.

Students taking notes and getting ready for a bright future.

ગુજરાત સ્કુલ ઓફ એક્સીલંસ અને જીયો મારફતે આયોજિત GSES JIO JR UPSC મા Prof Mrutyunjay Joshi દ્વારા Geography નો Lecture લે...
19/12/2022

ગુજરાત સ્કુલ ઓફ એક્સીલંસ અને જીયો મારફતે આયોજિત GSES JIO JR UPSC મા Prof Mrutyunjay Joshi દ્વારા Geography નો Lecture લેવામાં આવશે.

Time : 06:00 pm to 07:30 Pm
Place : GSES Auditorium

For More Infomation : +91 98515 98513

🏅 Admission Open
Play House to 12th

📞Contact on : +91 98515 98513

🔗Website : www.gsesrajkot.org

🏅 Visit Now

🏅Follow us
Instagram:-
Facebook:- gsesrajkot
YouTube:- gsesrajkot

Gujarat School of Excellence System

The young aspirants of UPSC have successfully started their lectures with the expert professors at GSES school. The next...
06/12/2022

The young aspirants of UPSC have successfully started their lectures with the expert professors at GSES school.

The next session of polity with Yashvardhan Sir will be conducted in this week.

Follow us On :
Instagram : gsesjio_jrupsc
Facebook : Junior UPSC
Youtube : Gses Jio Jr UPSC

For more Inquiry :
+91 98515 98513

🇮🇳 સક્ષમ ભારત ના સક્ષમ IAS/IPS Aspirants UPSC ક્રેક કરવા તૈયાર થઈ રહ્યા છે ...!✒️ જી હા..! GSES - JIO આયોજિત જુનિયર UPSC...
26/11/2022

🇮🇳 સક્ષમ ભારત ના સક્ષમ IAS/IPS Aspirants UPSC ક્રેક કરવા તૈયાર થઈ રહ્યા છે ...!

✒️ જી હા..!
GSES - JIO આયોજિત જુનિયર UPSC દ્વારા હાલ 23 નવેમ્બર, 2022 ના રોજ Orientation Program નું આયોજન કરવામાં આવ્યું હતું.

🎤 આ પ્રોગ્રામ ના હોસ્ટ તરીકે શ્રી કૃપાલ સોની સર એ કમાન સાંભળી હતી.

👨🏻‍💼આ ઉપરાંત GSES-JIO Jr. UPSC ના ફેકલ્ટીઝ તરીકે
શ્રી યશોવર્ધન સર, શ્રી મૃત્યુંજય સર અને શ્રી હરેશ સર ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ભાવભર્યું સ્વાગત શ્રીમતિ રિચા અગ્રવાલ મે'મ અને શ્રીમતિ વિભૂતિ મે'મ દ્વારા કરવામાં આવ્યું હતું.

🙏🏻GSES ના બાળકોએ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરી હતી અને બાળકોએ સ્કૂલ એંથમ પર પોતાનો ડાન્સ કરી કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો..

🤵🏻‍♂આ સમગ્ર GSES-JIO Jr. UPSC પ્રોગ્રામ નું વિઝન આપનાર શ્રી મેહુલ રૂપાણી સર દ્વારા દરેક વાલીઓ ને સંબોધવામાં આવ્યા હતા..

📷સમગ્ર પળ ને આપ અહી ફોટોઝ રૂપે નિહાળી શકો છો ..

Address

Global Indian School

360003

Opening Hours

Monday 08:00 - 06:00
Tuesday 08:00 - 06:00
Wednesday 08:00 - 06:00
Thursday 08:00 - 06:00
Friday 08:00 - 06:00
Saturday 08:00 - 06:00

Telephone

+919851598513

Website

Alerts

Be the first to know and let us send you an email when Junior UPSC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share