Sir c j New High School, prathmik Vibhag Gandevi

  • Home
  • Sir c j New High School, prathmik Vibhag Gandevi

Sir c j New High School, prathmik Vibhag Gandevi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sir c j New High School, prathmik Vibhag Gandevi, Education Website, opp. sbi bank, .

ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ  મારા બાળકો દ્વારા પ્રાર્થના રજૂ કરી proud of you children
11/01/2024

ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ મારા બાળકો દ્વારા પ્રાર્થના રજૂ કરી proud of you children

🎇 આવી દિવાળી આવી દિવાળી આવી દિવા લાવી
08/11/2023

🎇 આવી દિવાળી આવી દિવાળી આવી દિવા લાવી

ચંદ્રયાન ની સફળતા માટે આખો દેશ જ્યારે ખુશ હોય ત્યારે બાળકો સાથે પોતાની ખુશી વહેંચવા અભિનન્દન આપવા ગણદેવી ગામના લાયન્સ ક્...
24/08/2023

ચંદ્રયાન ની સફળતા માટે આખો દેશ જ્યારે ખુશ હોય ત્યારે બાળકો સાથે પોતાની ખુશી વહેંચવા અભિનન્દન આપવા ગણદેવી ગામના લાયન્સ ક્લબ નાં ભૂતપૂર્વ પ્રમુખ તેમજ મારી શાળા નાં ભૂતપૂર્વ વિધાર્થી શ્રી જનકભાઈ પંડ્યા ની હાજરી બાળકો માં અનેરો આનંદ અને ઊર્જા ભરતો હોય એવું લાગ્યું જનકભાઈ તરફથી ચોકલેટ આપી મો મીઠું કરાવ્યું ખૂબ ખુબ આભાર જનકભાઈ અને અભિનંદન ભારત દેશને ઈશરો ને તેમજ તમામ નાગરિકો ને....

તાલુકા કક્ષાએ પ્રથમ વોલીબોલ ની ટીમ
23/08/2023

તાલુકા કક્ષાએ પ્રથમ વોલીબોલ ની ટીમ

કાર્ટુન પખવાડિયું બાળકો પોતાને ગમતા કાર્ટુન વિશે માહિતી આપે અને ચિત્ર જાતે બનાવે આજે ધોરણ 8 A
17/07/2023

કાર્ટુન પખવાડિયું બાળકો પોતાને ગમતા કાર્ટુન વિશે માહિતી આપે અને ચિત્ર જાતે બનાવે આજે ધોરણ 8 A

07/06/2023

ધોરણ 5 ગુજરાતી કવિતા ગાન

આજે અમે પાછા શાળા એ આવી અમારા બાળપણ ની વાતો ને વાગોળી મિત્રો ને મળી મજા કરી થોડા કલાકો માટે જાણે પ્રાયમરી મા પાછા ભણતા હ...
01/05/2023

આજે અમે પાછા શાળા એ આવી અમારા બાળપણ ની વાતો ને વાગોળી મિત્રો ને મળી મજા કરી થોડા કલાકો માટે જાણે પ્રાયમરી મા પાછા ભણતા હોય એવું લાગ્યું મજા પડી મિત્રો ને મળી ને શાળા ને વંદન કરી ને.......

Address

Opp. Sbi Bank

Website

Alerts

Be the first to know and let us send you an email when Sir c j New High School, prathmik Vibhag Gandevi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share