F.E.G-Kapadwanj
F.E.G-Kapadwanj (Fatepura-vanta Educational Group)
#કવિ_કલાપી
02/22/2019
💥ઇન્દુલલ કાનૈયાલાલ યાજ્ઞિક 💥
જન્મ : 22 ફેબ્રુઆરી 1892 -
મૃત્યુ : 17 જુલાઇ 1972
👉 એ ભારતના સ્વતંત્રતા કાર્યકર હતા, તે બધા ભારત કિશન સભાના નેતા હતા.
👉 જમણે મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કર્યું હતું
👉જણે 8 ઓગસ્ટ, 1956 ના રોજ ગુજરાત માટે અલગ રાજ્યની માંગની આગેવાની લીધી હતી.
👉 ત ઇન્દુ ચચા તરીકે પણ ઓળખાય છે.
👉 ત લેખક અને ફિલ્મ નિર્માતા પણ હતા.
➖➖➖➖➖➖➖➖
💥 ટલીગ્રામ ચેનલ💥
👉https://t.me/fegkapadwanj
02/21/2019
૨૧ ફેબ્રુઆરી #વિશ્વ_માતૃભાષા_દિવસ
02/19/2019
New Emergency Number #112
02/19/2019
#છત્રપતિ_શિવાજી_જન્મજયંતી
02/12/2019
ગુજરાત માં જોવા મળ્યો વાઘ....આ સાથે ગુજરાત માં બિલાડી કુળ ના ત્રણે પ્રાણી થયા(સિંહ,વાઘ,દીપડો)
મહિસાગરના જંગલમાં વાઘ હોવાના મળી આવ્યા 'સગડ', ખાસ જુઓ આ VIDEO Mahisagar : Evidence of tigers found in Mahisagar forest
F.E.G-KAPADWANJ
💫 કન્ફ્યુઝન પોઇન્ટ ✨
💁♂ ઉત્તર-પૂર્વ દિશાને શુ કહે છે:➖ઈશાન
💁♂દક્ષિણ-પૂર્વ દિશાને શુ કહે છે:➖અગ્નિ
👉ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ:➖3214 કિ. મી
👉ભારતની પૂર્વ અને પશ્ચિમ ની લંબાઈ:➖2933 કિ. મી
🌎 પથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે:➖23.5 ખૂણો
🌎પથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે:➖66.5 ખૂણો
🌎ઉત્તર ધ્રુવ માં સૌથી ટૂંકો દિવસ:➖22 ડિસેમ્બર
🌎ઉત્તર ધ્રુવ માં સૌથી લાંબો દિવસ:➖21 જૂન
🌎પથ્વીને એક ધરીભ્રમણ માં કેટલો સમય લાગે:➖23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ
🌎પથ્વી ને એક પરિક્રમણ માં કેટલો સમય લાગે:➖365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ
🌐🎉 કન્ફ્યુઝન પોઇન્ટ - તહેવાર 🎉🌐
👉 બિશુ અથવા બસોઆ - હિમાચલ પ્રદેશ
👉 બિશુ પર્વ- ઝારખંડ
👉 બિહુ- આસામ
👉 વિશુ- કેરળ
🎯🎯 કન્ફ્યુઝન પોઈન્ટ 🌐🌐
👉 સલીમ અલી નેશનલ પાર્ક - જમ્મુ કાશ્મીર
👉 સલીમ અલી પક્ષી અભ્યારણ્ય - ગોવા
👉 સલીમ અલી લેક - મહારાષ્ટ્ર
🔥 બોનસ પોઈન્ટ 🔥
👉 સલીમ અલી - બર્ડ મેન ઓફ ઇન્ડિયા
👉 દધવા નેશનલ પાર્ક - ઉતર પ્રદેશ
👉 દધવા ડેમ - છત્તીસગઢ
👉 ઈન્દ્રાવતી નેશનલ પાર્ક -છત્તીસગઢ
👉 ઈન્દ્રાવતી ડેમ- ઓરિસ્સા
🕸 કનફ્યૂજન પોઇન્ટ 🕸
●આતરરાષ્ટીય દિનાંતર રેખા(180° રે.વૃ)-દિવસ નકકી થાય છે.
●ગિનિચ રેખા(0° રે.વૃ)-સમય નકકી થાય છે.
●આતરરાષ્ટીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાથી પસાર થાય છે.
●ગિનિચ રેખા ઈંગ્લેન્ડના ગિનિચ(Greenich) શહેરમાંથી પસાર થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖
ભારતમાં આવેલા પાંચ પવિત્ર સરોવરના નામ યાદ રાખવા
----------------------------------------
🌊 પપુ બિ (ભી) માના 🌊
પં - પંપા સરોવર
પુ - પુષ્કર સરોવર
બિ - બિંદુ સરોવર
મા - માનસરોવર
ના - નારાયણ સરોવર
🔆ભારત રત્ન🔆 2019
સ્લોગન⤵️
✨પરભુ ના રત્ન✨
પ્ર🥇 પરણવ મુખર્જી (૧૩માં રાષ્ટ્રપતિ)
ભૂ🥇 ભપેન હજારિકા(સંગીત ક્ષેત્રે)
ના🥇 નાનાજી દેશમુખ(સમાજ સેવક)
🌺Trick with stduy🌺
01/24/2019
#આર્થિક_આનામત
12/30/2018
#સાવજ
Click here to claim your Sponsored Listing.