Prathna Primary School

Prathna Primary School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prathna Primary School, Elementary School, Dallas, TX.

09/05/2021
વિશ્વ ઓઝોન દિવસ
09/16/2020

વિશ્વ ઓઝોન દિવસ

Happy teachers day
09/05/2020

Happy teachers day

74 માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ
08/15/2020

74 માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ

Happy independence Day
08/15/2020

Happy independence Day

*પ્રાર્થના સ્કૂલ પાલડી*  🏝🏝🏝🏝🏝🏝      પ્રિય વાલી મિત્રો પ્રાર્થના સ્કૂલ પાલડી મા ધોરણ:- કે.જી 1 , કે.જી 2 અને ધોરણ:- 1 થી...
04/29/2020

*પ્રાર્થના સ્કૂલ પાલડી*
🏝🏝🏝🏝🏝🏝
પ્રિય વાલી મિત્રો પ્રાર્થના સ્કૂલ પાલડી મા ધોરણ:- કે.જી 1 , કે.જી 2 અને ધોરણ:- 1 થી 8 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વર્ષ 2020/21 ના પ્રવેશ ચાલુ થાય છે તો દરેક વર્ગમા મર્યાદિત સિટો ખાલી હોવાથી, પણ *કોરોના વાઇરસ* ના કારણે (લોક ડાઉન)હોવાથી સ્કૂલ મા રૂબરૂ આવી શકો તેમ નથી તો પ્રવેશ તારીખ પણ લંબાવવા મા આવી છે તો..નીચે ની લિંક પર
http://tiny.cc/Prathna_Admission
*ઓનલાઈન* ફોર્મ ભરી દેવુ અને લોક ડાઉન પછી સ્કૂલમાં આવી ટેસ્ટ આપી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો..
*ડોક્યુમેન્ટ*
* બાળક નું એલ.સી/જન્મ પ્રમાણપત્ર
* બાળક ના 2 ફોટો
* વાલી ના 2 ફોટો
* બાળક નું આધાર કાર્ડ *પ્રવેશ મેળવવા ની તારીખ*
20/5/2020 સુધી.....

*નીચે મુજબ ધોરણ પ્રમાણે જગ્યા ખાલી છે*
ધોરણ:- કે.જી 1 = 18
ધોરણ:- કે.જી 2 = 09
ધોરણ:- 1 = 14
ધોરણ:- 2 = 00
ધોરણ:- 3 = 07
ધોરણ:- 4 = 00
ધોરણ:- 5 = 04
ધોરણ:- 6 = 07
ધોરણ:- 7 = 09
ધોરણ:- 8 = 08

*નોંધ*:- ધોરણ:- 2 અને ધોરણ:-4 મા એક પણ જગ્યા નથી તો તેની વાલી મિત્રો એ નોંધ લેવી...
⛹‍♂🏂🏌‍♂🏋‍♂🤽‍♀⛷🏏🤾‍♂
🙏 *આભાર સહ*🙏
*પ્રાર્થના પરિવાર*
એમ.ડી. : 9724820861
રમેશભાઈ : 9558561561
🏝🏝🏝🏝🏝🏝🏝🏝

પ્રાર્થના સ્કૂલમાં નવીન શૈક્ષણિક વર્ષ 2020-2021 થી (કે. જી) તેમજ ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી માટેનું ....

🏝⛹‍♂🏝🏂🏝🏌‍♂🏝*પ્રાર્થના પ્રાયમરી સ્કૂલ, પાલડી* *તા:-દિયોદર જી:- બ.કા*   🏝 🏝 🏝 🏝 🏝 🏝*કે.જી તેમજ ધોરણ-1 થી 8 માં પ્રવેશ  પ્ર...
04/27/2020

🏝⛹‍♂🏝🏂🏝🏌‍♂🏝
*પ્રાર્થના પ્રાયમરી સ્કૂલ, પાલડી*
*તા:-દિયોદર જી:- બ.કા*
🏝 🏝 🏝 🏝 🏝 🏝
*કે.જી તેમજ ધોરણ-1 થી 8 માં પ્રવેશ પ્રક્રિયા બાબત*

*સુજ્ઞ વાલીજનો તથા વિદ્યાર્થીમિત્રો,*
*પ્રાર્થના પ્રાયમરી સ્કૂલમાં નવીન શૈક્ષણિક વર્ષ 2020-2021થી કે.જી. તેમજ ધોરણ-1 થી 8 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તથા તેમના* *વાલીશ્રીઓને જણાવવાનું કે આજે કોરોના વાઈરસની વિકટ પરિસ્થિતિના લીધે લોકડાઉનમાં પ્રવેશ માટે પ્રવેશફોર્મ ભરવાનું શકય ન હોઇ એડમિશન માટે આપે નીચે આપેલી લિંક પર મોડામાં મોડા* *તા.20/5/2020 સુધી ONLINE REGISTRATION કરાવી લેવાનું રહેશે.*
*તેમજ લોકડાઉન ખુલ્લે ત્યારે શાળામાં રૂબરૂ આવી આપનું પ્રવેશ ફોર્મ જરૂરી આધારો સાથે ભરવાનું રહેશે*
*ONLINE REGISTRATION માટેની લિંક* http://tiny.cc/Prathna_Admission
*વધુ માહિતી માટે સંપર્ક નંબર..*
*ટ્રસ્ટી ગણ*આચાર્યશ્રી * તથા શિક્ષક ગણ*
*પ્રાર્થના પ્રાયમરી સ્કૂલ*
*એમ.ડી. +91 9724820861*
*રમેશભાઈ +91 9558561561*
*નોધ:- પ્રવેશ મેળવવા માટે Online Registration કરવાનું ફરજિયાત રહેશે અને લોકડાઉન પછી સ્કૂલમાં આવીને ટેસ્ટ આપવાનો રહેશે.*
🏝🏌‍♂🏋‍♂🏂⛹‍♂🤾‍♂⛷🏝
🏝🏝🏝🏝🏝🏝🏝🏝

પ્રાર્થના સ્કૂલમાં નવીન શૈક્ષણિક વર્ષ 2020-2021 થી (કે. જી) તેમજ ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી માટેનું ....

Address

Dallas, TX

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 1pm

Telephone

+19724820861

Alerts

Be the first to know and let us send you an email when Prathna Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Prathna Primary School:

Shortcuts

Share