Sardar Patel Education Trust

Sardar Patel Education Trust Sardar Patel Education Trust, Surat

ધોરણ ૧૦નું પરિણામ માત્ર એક સ્ટેપ છે, આખી સફર નથી.પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન — તમારી મહેનતનું ફળ આજે મળ...
05/06/2026

ધોરણ ૧૦નું પરિણામ માત્ર એક સ્ટેપ છે, આખી સફર નથી.
પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન — તમારી મહેનતનું ફળ આજે મળ્યું છે. 🌟

અને જે વિદ્યાર્થીઓ આ વખતે સફળ ન થયા —
નિરાશ થવાની જરૂર નથી.
અંતઃકરણથી તમારું મનોબળ વધારીએ છીએ.
આજનો પડકાર, કાલની સફળતાનો આધાર છે.

વિશ્વાસ રાખો, પ્રયત્ન ચાલુ રાખો —
તમારું તેજસ્વી ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. 🚀

— સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત




🎓 ધોરણ ૧૨ માં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! 🌹તમારી મહેનત, લગન અને સંકલ્પનો આ સુંદર પરિણામ છે 👏આગળના ...
05/05/2026

🎓 ધોરણ ૧૨ માં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! 🌹

તમારી મહેનત, લગન અને સંકલ્પનો આ સુંદર પરિણામ છે 👏
આગળના જીવનમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરો તેવી શુભેચ્છાઓ 🌟

અને જેમને આ વખતે સફળતા મળી નથી —
હિંમત ન હારતા 💪
આ તો માત્ર એક પડાવ છે, અંત નથી.
તમારું તેજસ્વી ભવિષ્ય હજુ આગળ રાહ જોઈ રહ્યું છે ✨

📚 પ્રયત્ન ચાલુ રાખો, સફળતા ચોક્કસ મળશે!

— સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત


“No one is coming to change your life—this is your sign to start today. One step. No excuses.”📚📈🇮🇳
04/30/2026

“No one is coming to change your life—this is your sign to start today. One step. No excuses.”📚📈🇮🇳

Don’t let confusion decide your future.Get the right guidance from experts at Sardar Patel Education Trust, Surat.We hel...
04/28/2026

Don’t let confusion decide your future.
Get the right guidance from experts at Sardar Patel Education Trust, Surat.

We help you choose the right stream and plan your career with confidence.

📞 Contact us today and take the first step towards your successful future!

“Words have the power to inspire minds, and inspiration has the power to change lives.”
04/27/2026

“Words have the power to inspire minds, and inspiration has the power to change lives.”

"Challenge your mind. Discover your potential."
04/18/2026

"Challenge your mind. Discover your potential."

Grateful to be a part of shaping young minds 🙏Our Career Guidance Seminar highlighted in the newspaper.          Inspira...
04/17/2026

Grateful to be a part of shaping young minds 🙏
Our Career Guidance Seminar highlighted in the newspaper.

Inspiration

Address

Dallas, TX

Alerts

Be the first to know and let us send you an email when Sardar Patel Education Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category