Ilesh Panchal

Ilesh Panchal

Share

"Ab bhi jiska khoon nahi khaula
Khoon nahi wo paani hai. Jo desh ke kaam naa aaye,
Woh bekaar Jawani hai..."
--- "Ilesh Panchal"

Mobile uploads 09/20/2019
Photos 11/15/2016

"A heart ❤️ that loves never grows old."-Ilesh

Photos from Ilesh Panchal's post 11/09/2016

મિત્રો
ભારત સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય।...
૫૦૦ અને ૧૦૦૦ ₹ ની નોટ આજ રાતથી બંધ....

થોડી તકલીફ પડશે પણ સરકારે દેશના નાગરિકો માટે સુવિધા આપી છે.

આપણે આપણી પાસે રહેલી આ નોટો ૧૦/૧૧/૨૦૧૬ થી બેંકમાં જમા કરાવી શકીશું. આપણે બેંક તથા પોસ્ટમાં જમા કરાવી શકીશું.

દરરોજ આપણે ₹ ૪૦૦૦ ની મર્યાદામાં જમા કરાવી શકીશું. તો આપણા પૈસા આપણા જ છે અને રહેશે.
સરકાર નવી ૫૦૦ અને ૨૦૦૦ ₹ ની નવી નોટ ૧૦/૧૧/૨૦૧૬ થી નવી નોટ અમલમાં આવશે.

ત્યાં સુધી આપણે સરકારી દવાખાના, પેટ્રોલ પંપમાં ઉપયોગ કરી શકીશું.
આવતી કાલે તમામ બેંક બંધ રહેશે.
૧૧/૧૧।૧૬ થી આપણે પ્રતિ દિવસ ૧૦૦૦૦ ₹ ઉપાડી શકીશું. ATM માથી આપણે શરૂઆતમાં પ્રતિ દિવસ ૨૦૦૦ ₹ ઉપાડી શકીશું.

સરકારે ખૂબ વિચાર કરીને આ નિર્ણય કર્યો હશે.
હવે આપણો વારો છે દેશને સાથ આપવાનો
દેશ સાથે રહેવાનો
દેશ માટે જરૂર પડે તો સહન કરવાનો
આ નિર્ણયથી દેશની આર્થિક વ્યવસ્થા બદલાશે એવો મને વિશ્વાસ છે.
અનેક લોકો કેશ પોતાના પાસે રાખે છે આ પગલાથી મને લાગે છે કે તમામ કરન્સી રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા ના તાબામાં આવશે. જેનાથી ચોક્કસ દેશનો માહોલ બદલાશે.
આતંકવાદીને મુશ્કેલી પડશે
પોતાની પાસે રાખેલી અઘોષિત રકમ સંતાડેલી રકમ રાખનારને પણ મુશ્કેલી પડશે.
પણ મને લાગે છે કે સામાન્ય માણસને આનાથી ફાયદો ચોક્કસ થશે.
ચલો મિત્રો સાથ આપીએ સરકારના દેશ માટે કરેલા આ નિર્ણયને અને દેશ માટે કંઇ કરવાનો સમય છે
દેશના નાગરિક તરીકે મને આ નિર્ણય આવકાર દાયક લાગે છે. અને હું દેશ સાથે છું.
મને દેશના નાગરિક તરીકે અને આપ સૌના મિત્રો તરીકે વિશ્વાસ છે કે આપ સૌ આ સંદેશ માટે જરૂરી માર્ગદર્શન સમાજમાં આપશો
તેના ફાયદા સમાજને સમજાવશો.
મારા મિત્રો દેશ માટે આપ સૌ સાથ આપો એવી આશા સાથે આપનો મિત્ર

11/04/2016

"Muskura ke jo dekho to sara jahan haseen dikhayi deta hai,,

Warna bhigi ankhon se to aaine me apna chehra bhi dhundhla nazar aata h..

Keep Smiling Always"

11/02/2016

Please see both video and if possible then follows such a things ...it's a must

11/02/2016

"Life is better when You are Happy.
But
Life is at its Best
When Other People are Happy
Bcoz of U!
Be Inspired,
Give Peace,
Share Ur smile!!

Want your school to be the top-listed School/college in Dallas?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Dallas, TX