Ambikanagar chunav pathshala

Ambikanagar chunav pathshala AMBIKANAGAR PRIMARY SCHOOL

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ  તા. 31-10-2021 સુધી મતદાર યાદિ સુધારણા સઘન ઝૂંબેશ ચાલશે. જેમા મતદાર યાદિ બાબત નીચેના જેવી ...
08/15/2021

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ તા. 31-10-2021 સુધી મતદાર યાદિ સુધારણા સઘન ઝૂંબેશ ચાલશે. જેમા મતદાર યાદિ બાબત નીચેના જેવી કામગીરી થઈ શકસે.
▪️મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવુ.
▪️મતદાર યાદિમા કોઈ નામમા સુધારો કરાવવો.
▪️મતદાર યાદિમા નામ કમી કરાવવુ.

આ કામગીરી માટે તમારા વિસ્તારના BLO તમારા ઘરની મુલાકાત લેશે.

મતદાર યાદિ સુધારણા કામગીરી ની વધુ માહિતી *https://bit.ly/3iNvoSa* લીંક પરથી મેળવી શકસો.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 | Electoral Verification Programme 2022 | Matdar Yadi Sudharna Karyakram 2021 | Matadar Yadi Sankshipt Sudharana 22

Address

Dallas, TX

Telephone

+19725933518

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambikanagar chunav pathshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category