RC mission school Amod

RC mission school Amod Estd.1912 : granted primary school. 11 teachers & 552 studants.

02/15/2024

શું તમને તમારું બાળક વહાલું છે? તો આજે જ કૃમિનાશક Albendazole ગોળીનો ડૉઝ અપાવી તંદુરસ્ત બનાવીએ.

આજ રોજ તારીખ – 21 મી જૂન 2023    ‘ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ’  અંતર્ગત  આર.સી.મિશન સ્કૂલ આમોદ મુકામે ઉજવણી કરવામાં આવી. આહ...
06/21/2023

આજ રોજ તારીખ – 21 મી જૂન 2023 ‘ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ’ અંતર્ગત આર.સી.મિશન સ્કૂલ આમોદ મુકામે ઉજવણી કરવામાં આવી. આહલાદક પર્યાવરણમાં ક્લીક કરેલ કેટલીક તસ્વીરોની ઝલક.

NATIONAL SCIENCE DAYજ્યારે આપણા રોજીંદા જીવનમાંથી અંધશ્રદ્ધા દુર કરીને વૈજ્ઞાનિક અભિગમ કેળવીશું ત્યારે જ ‘રાષ્ટ્રીય વિજ્...
02/28/2023

NATIONAL SCIENCE DAY
જ્યારે આપણા રોજીંદા જીવનમાંથી અંધશ્રદ્ધા દુર કરીને વૈજ્ઞાનિક અભિગમ કેળવીશું ત્યારે જ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવેલ સાર્થક ગણાશે. આવો આપણે સહું ભેગા મળીને આ બાબતની પ્રતિજ્ઞા લઇએ.

લીલાં શાકભાજીને સર્વોચ્ચ પુરસ્કાર આપતી વાનગી એટલે ચટાકેદાર ઊંધિયું. શિયાળાની ઋતુ હોય  અને ઠંડીમાં કકડીને લાગેલી ભૂખ....પ...
01/25/2023

લીલાં શાકભાજીને સર્વોચ્ચ પુરસ્કાર આપતી વાનગી એટલે ચટાકેદાર ઊંધિયું. શિયાળાની ઋતુ હોય અને ઠંડીમાં કકડીને લાગેલી ભૂખ....પછી તો શું કહેવાનું ? ગરમાગરમ પુરી અને જીરા રાઇસ સાથે બાળકોને મઝા આવી ગઇ 😋. સ્કૂલ અને MDM સ્ટાફ તેમજ આઠમા ધોરણની બાલિકાઓને ધન્યવાદ. 💐

આર.સી.મિશન સ્કૂલમાં અભ્યાસ સાથેની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ઝલક.
08/02/2022

આર.સી.મિશન સ્કૂલમાં અભ્યાસ સાથેની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ઝલક.

“બાળકએ પરમાત્માની જ પ્રતિકૃતિ છે. બાળકનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે. શિક્ષણના શુભારંભમાં જ બાળપ્રભુના આવકારની અણમોલ ઘડ...
07/26/2022

“બાળકએ પરમાત્માની જ પ્રતિકૃતિ છે. બાળકનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે. શિક્ષણના શુભારંભમાં જ બાળપ્રભુના આવકારની અણમોલ ઘડી એટલે પ્રવેશોત્સવ.”
આર.સી.મિશન સ્કૂલના નાના બાળકોને શૈક્ષણિક કીટ, એપલ, કેક, અને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ અને વહાલ સાથે શાળા પ્રવેશ માટે સ્વાગત કરવામાં આવ્યું. આ શુભપ્રસંગે ગામના વડીલોએ ઉત્સાહભેર હાજર રહી શાળાને પ્રોત્સાહન આપ્યું. અંતમાં ધોરણ પહેલાંના બાળકોને વાહનમાં બેન્ડવાજા સાથે આમોદ ગામમાં સરઘસ સ્વરૂપે પ્રદક્ષિણા કરાવવામાં આવી. શાળા પરિવાર આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પ્રવેશોત્સવની ઉજવણીથી ગૌરવની લાગણી અનુભવે છે. સર્વ દાતાશ્રીઓ પ્રત્યે શાળા આભારની લાગણી વ્યકત કરે છે. આ સુંદર કાર્યક્રમના સંભારણા રૂપે કેટલીક તસ્વીરો અહીં સામેલ છે. 🙏આભાર 🙏

06/12/2022

ઉનાળાનું વેકેશન સમાપ્ત
તારીખ - 13/6/2022 સોમવારે શાળા શરૂ થશે.
*સમય સવારના - 7 થી 12*
🌹વ્હાલા બાળકો શાળામાં તમારૂં સ્વાગત છે🌹

11/26/2021

વ્હાલા બાળકોના મમ્મી- પપ્પાને ખાસ વિનંતી કે તમારા બાળકને નિયમિત સ્કૂલમાં અભ્યાસ માટે મોકલજો.

Address

Charlotte, NC

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7am - 11am

Telephone

+17043184599

Website

Alerts

Be the first to know and let us send you an email when RC mission school Amod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share