24/08/2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર.