29/07/2026
સર્વે વિદ્યાર્થી મિત્રો /વાલીશ્રીઓ.
આપને તથા આપના સર્વે પરિવારજનોને *જીનિયસ ક્લાસીસ વિસનગર તરફથી ગુરુપૂર્ણિમાની* હાર્દિક શુભેચ્છાઓ....
💐💐💐💐💐💐💐💐
Genius Tuition Classes is an institute provide quality education for Standard 5th to 12th from more than 16 years at it's tower and sona complex branch.
29/07/2026
સર્વે વિદ્યાર્થી મિત્રો /વાલીશ્રીઓ.
આપને તથા આપના સર્વે પરિવારજનોને *જીનિયસ ક્લાસીસ વિસનગર તરફથી ગુરુપૂર્ણિમાની* હાર્દિક શુભેચ્છાઓ....
💐💐💐💐💐💐💐💐
16/07/2026
ભગવાન જગન્નાથજીની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના સાથે રથયાત્રાના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છુ.
14/06/2026
પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા તમામ મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.
આપનો,
મુકેશકુમાર ચૌધરી
જીનીયસ એજ્યુકેશન
14/05/2026
08/05/2026
જીનિયસ ક્લાસીસ વિસનગર
વર્ષ 2026 ધોરણ 10 બોર્ડનું નંબર 1 પરિણામ.
08/05/2026
જીનિયસ ક્લાસીસ વિસનગર
વર્ષ 2026 ધોરણ 10 બોર્ડનું નંબર 1 પરિણામ.
06/05/2026
ધોરણ ૧૦ અને ૧૨ માં બોર્ડની પરીક્ષાના રીઝલ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.
શ્રેષ્ઠ પરિણામ અને જ્વલંત સફળતા મેળવનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
જીનિયસ ટ્યુશન કલાસીસ, વિસનગર.