C N Parmar BEd college Kolak

C N Parmar BEd college Kolak OUR COLLEGE IS RUNNING SINCE 2008 . THE ENVIRONMENT AROUND COLLEGE IS VERY GOOD .

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા  જન્માષ્ટમી  પર્વ ની ઉજવણી                     વડોદરા જિલ્લા સર્વોદય સેવા મ...
02/09/2024

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થી ભાઈઓ /બહેનોએ દીપપ્રાગટ્ય, વક્તવ્ય, ગીતો, ભજન, રાસ, ગરબા, સમૂહનૃત્ય, શ્રી ક્રુષ્ણ જન્મનાટક રજૂ કરવામાં આવ્યું. જન્માષ્ટમી પર્વની ઉજવણીના કરી શ્રીક્રુષ્ણજન્મની કથા ગાથા કહેવામા આવી તેમજ આરતીગાઈ, આરતી ઉતારી પ્રસાદ ની વહેચણી કરી અને તાલીમાર્થીઓ દ્વારા મટકી ફોડી, ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું કરી અધ્યાપકો દ્વારા જન્માષ્ટમી પર્વની લગતા જુદા જુદા વકતવ્યો રજૂ કરી તાલીમાર્થીઓને જન્માષ્ટમી મહત્વ સમજવ્યુ. આ ઉજવણીના ભાગરૂપે કોલેજના ઈ.ચા આચાર્ય ડો.હંસાબેન જે. ગાંવિત અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને આશીર્વચનો પાઠવવામા આવ્યા.

૧૫ની ઓગસ્ટ ૭૮માં સ્વાતંત્ર  દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી
21/08/2024

૧૫ની ઓગસ્ટ ૭૮માં સ્વાતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા     રક્ષાબંધન પર્વ ની ઉજવણી                     વડોદરા જિલ્લા સર્વોદય સેવા ...
21/08/2024

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા રક્ષાબંધન પર્વ ની ઉજવણી
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થી બહેનોએ તાલીમાર્થી ભાઈઓને અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી અધ્યાપકો દ્વારા રક્ષાબંધનને લગતા જુદા જુદા વકતવ્યો રજૂ કરી તાલીમાર્થીઓને રક્ષાબંધનનું મહત્વ સમજવ્યુ. આ ઉજવણીના ભાગરૂપે કોલેજના ઈ.ચા આચાર્ય ડો.હંસાબેન જે. ગાંવિત અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને આશીર્વચનો પાઠવવામા આવ્યા.

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા એન્ટી રેગીંગ સપ્તાહની ઉજવણી                 વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ...
14/08/2024

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા એન્ટી રેગીંગ સપ્તાહની ઉજવણી
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા તા -૧૨/૦૮/૨૪ થી તા-૧૮/૦૮/૨૪ સુધી જે એન્ટી રેગીંગ સપ્તાહની ઉજવણી કારવાની હતી તે કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓ દ્વારા વક્તવ્ય, કાવ્ય પઠન, ગીતો, નાટક અને ચાર્ટ-ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. એન્ટી રેગીંગને લગટી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. સાથે અધ્યાપકો દ્વારા પણ વકતવ્યો રજૂ કરી તાલીમાર્થીઓને રેગીંગ વિષેની ગંભીરતા સમજાવી એન્ટી રેગીંગનુ મહત્વ સમજાવી માહિતગાર કરવામાં આવ્યા. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કોલેજના ઈ.ચા. આચાર્ય ડૉ. હંસાબેન જે. ગાંવિત અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને શુભકામના પાઠવવામા આવી .

13/08/2024
સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા “एक पेड माँ के नाम “                 વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિ...
13/08/2024

સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા “एक पेड माँ के नाम “
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા તા -10/08/24ને શનિવાર ના રોજ “एक पेड माँ के नाम “ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણને લઈને વક્તવ્ય, કાવ્ય પઠન, અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.. સાથે અધ્યાપકો દ્વારા પણ વકતવ્યો રજૂ કરી તાલીમાર્થીઓને વૃક્ષપ્રેમ નું મહત્વ સમજાવી માહિતગાર કરવામાં આવ્યા. આ ઉજવણીના ભાગરૂપે તાલીમાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કોલેજના કેમ્પસમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતું. ઈ.ચા આચાર્ય ડો.હંસાબેન જે. ગાંવિત અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને શુભકામના પાઠવવામા આવી .

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલકમાં વિદાય સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમની ઉજવણીવડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સં...
30/04/2024

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલકમાં વિદાય સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી

વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત સ્વનિર્ભર શ્રી સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડા ખાતે વિદાય સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે કોલક ગામના સરપંચશ્રી ગ્રેવીનભાઇ ટંડેલ, માજી સરપંચશ્રી કિશોરભાઇ ટંડેલ, જ્ઞાન સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યશ્રી દીપ્તિબેન, નયનભાઇ જી. ટંડેલ હાજર રહ્યા હતા. કોલેજના પ્રધ્યાપકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહેમાનો તેમજ કોલેજના આચાર્યશ્રી અને પ્રાધ્યાપકશ્રીઓએ એસ.વાય બી.એડ્.ના તાલીમાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની શુભેચ્છા આપી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.ત્યારબાદ કોલેજમાં થયેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ વિજેતા તાલીમાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસ.વાય બી.એડ્.ના તાલીમાર્થીઓએ પોતાના બે વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. કોલેજના ટ્રસ્ટીશ્રીઓ અને ઈ.ચા પ્રિન્સીપાલ ડો. હંસાબેન ઝેડ. ગાંવિતના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના તમામ અધ્યાપકોના સહયોગથી સફળતાપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓએ શુભકામના પાઠવી હતી.

Admission Open for B.Ed - 2024-25 For more information contact below phone numbers 075676 0224783203170138200693705Apply...
29/04/2024

Admission Open for B.Ed - 2024-25
For more information contact below phone numbers
075676 02247
8320317013
8200693705
Apply Now..

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં રમોત્સવ યોજાયો . સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં યોજાયેલ રમોત્સવમાં એફ.વ...
02/04/2024

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં રમોત્સવ યોજાયો .

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં યોજાયેલ રમોત્સવમાં એફ.વાય અને એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમોત્સવમાં ઘણી બધી અલગ અલગ રમતો રાખવામા આવી હતી. જેમાં વિજેતા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ મેડલ જેવા પુરસ્કારો આપી ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રાધ્યાપકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના વિજેતાઓને કોલેજના ઈ.ચા.આચાર્ય ડો.હંસાબેન જે.ગાંવિત તથા અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ પણ શુભકામના પાઠવી હતી.

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલ...
12/03/2024

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ
સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં એફ.વાય અને એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયકમાં શ્રી કોલક સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષિકા માંગેલા યામિનીબેન તેમજ સોલંકી રશ્મિબેન એ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં પ્રથમ ક્રમે નેતલ એન્ડ ગ્રૂપ બીજા ક્રમે તોરલ એન્ડ ગ્રૂપ ત્રીજા ક્રમે ઉર્જા એન્ડ ગ્રૂપ તેમજ ધ્રુવી એન્ડ ગ્રૂપ વિજેતા બન્યા હતા. જેમાં કોલેજના પ્રાધ્યાપક ગરાસિયા અનિલભાઈ કે. અને ટંડેલ પ્રતિકકુમાર જે. દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના વિજેતાઓને કોલેજના ઈ.ચા.આચાર્ય ડો.હંસાબેન જે.ગાંવિત તથા અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ પણ શુભકામના પાઠવી હતી.

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઇ વડોદરા જિલ્લા સર્વોદય સેવા મં...
12/03/2024

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઇ
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઇ. જેમાં કોલેજના તમામ તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કોલેજના અધ્યાપકો દ્વારા પણ તાલીમાર્થીઓને મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મતદાન જાગૃતિ ક્વિઝ સ્પર્ધા યોજવા બદલ કોલેજના ઈ.ચા પ્રિન્સીપાલ ડો. હંસાબેન જે. ગાંવિત તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં 28 ફ્રેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયોવડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચા...
02/03/2024

સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં 28 ફ્રેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી.એન.પરમાર બી.એડ્ કોલેજ કોલક ઉદવાડામાં 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં કોલેજના તમામ તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા. તાલીમાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને લગતી જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવી, જેમાં વિજ્ઞાન દિવસને લગતી ક્વીઝ, વકતવ્યો, ડ્રામા, ગેમ્સ, જુદી જુદી અંધશ્રધ્ધા અને તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક તથ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલેજના અધ્યાપકો દ્વાર પણ તાલીમાર્થીઓમાં વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વલણ વિકસે એ હેતુથી જુદા જુદા દ્રષ્ટાંતો આપી વકતવ્યો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રા. પિયુષ પટેલ અને પ્રા.પ્રતિક ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સફળતાપૂર્વક ઉજવણી કરવા બદલ કોલેજના ઈ.ચા પ્રિન્સીપાલ ડો. હંસાબેન જે. ગાંવિત તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

Address

AT. PO. KOLAK IN SARVAJANIK HIGHSCHOOL COMPOUND TA. PARDI DIS. VALSAD PINCODE.
Valsad
396115

Telephone

+912602990302

Website

Alerts

Be the first to know and let us send you an email when C N Parmar BEd college Kolak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to C N Parmar BEd college Kolak:

Shortcuts

Share