Shree Seva Samaj Sharda Mandir,Varnama

Shree Seva Samaj Sharda Mandir,Varnama Shree Seva Samaj Sharda mandir_official

શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પંચાલ દ્વારા અને સ્ટાફમિત્રો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિ યોજવામાં આવેલ જેમાં બાળકોને ...
19/02/2025

શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પંચાલ દ્વારા અને સ્ટાફમિત્રો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિ યોજવામાં આવેલ જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

12/02/2025

By std 11

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું પ્રસારણ બાળકોનએ નિહાળ્યો .
11/02/2025

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું પ્રસારણ બાળકોનએ નિહાળ્યો .

આજે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખેલ હતો જેમાં બોર્ડની એક્જામ આપનાર દરેક બાળકોને બેંક ઓફ બરોડા તરફથી શુ...
11/02/2025

આજે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખેલ હતો જેમાં બોર્ડની એક્જામ આપનાર દરેક બાળકોને બેંક ઓફ બરોડા તરફથી શુભેચ્છા ભેટ અપવામાં આવી હતી🙏🏼

શાળામાં વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી.
08/02/2025

શાળામાં વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી.

૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી અને સંપૂર્ણ વર્ષ દરમિયાન જે કઈ પણ સહઅભ્યાસ...
08/02/2025

૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી અને સંપૂર્ણ વર્ષ દરમિયાન જે કઈ પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં વિજેતાને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

Address

Varnama
Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Seva Samaj Sharda Mandir,Varnama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share