Dr C V Raman Primary School Noon Manjalpur Vadodara

Dr C V Raman Primary School Noon Manjalpur Vadodara KG Section and Standard 1 to 8 (Gujarati medium)

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આનંદદાયી શનિવાર અંતર્ગત સમૂહ કવાયત તેમજ વિવિધ રમતો
20/09/2026

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આનંદદાયી શનિવાર અંતર્ગત સમૂહ કવાયત તેમજ વિવિધ રમતો

સરકારશ્રીના "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શાળા ખાતે "વિકસિત ભારત સંકલ્પ" અને "માનનીય પ્રધાનમંત્રી શ્રીના 25 વર્ષના સેવા ક...
20/09/2026

સરકારશ્રીના "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શાળા ખાતે "વિકસિત ભારત સંકલ્પ" અને "માનનીય પ્રધાનમંત્રી શ્રીના 25 વર્ષના સેવા કાર્યો" ના વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સતિષભાઈ પટેલ તથા વોર્ડ 18 ના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ શ્રી કેતનભાઇ પટેલ, શ્રી ચેતનભાઇ પરમાર, શ્રી માધવીબેન ગાયકવાડ તથા શ્રી દીપાબેન ચૌહાણ અને વોર્ડ મહામંત્રી શ્રી જયેશભાઈ અને શ્રી શૈલેષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તમામ વિદ્યાર્થીઓના ચિત્રોનું નિદર્શન કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને તેઓના હસ્તે તેમના દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.

શાળાના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી
20/09/2026

શાળાના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી

શાળાના બાળકોએ આનંદદાયી શનિવાર અંતર્ગત માટીમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી.
13/09/2026

શાળાના બાળકોએ આનંદદાયી શનિવાર અંતર્ગત માટીમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી.

શાળાના SMC સભ્યો સાથે બેઠક કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા નું મહત્વ સમજાવી શાળા વિસ્તારમાં સ્વચ્છતા માટે લોકોને જા...
12/09/2026

શાળાના SMC સભ્યો સાથે બેઠક કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા નું મહત્વ સમજાવી શાળા વિસ્તારમાં સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સમજ આપવામાં આવી.

નિપુણ ગુજરાત અંતર્ગત શાળામાં ઉદયમાન વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થતા માતાજુથ
12/09/2026

નિપુણ ગુજરાત અંતર્ગત શાળામાં ઉદયમાન વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થતા માતાજુથ

શાળા સ્ટાફ મીટિંગ કરી ગુણોત્સવ સંદર્ભે સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન અંગે ચર્ચા કરવામાં આવી.
12/09/2026

શાળા સ્ટાફ મીટિંગ કરી ગુણોત્સવ સંદર્ભે સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન અંગે ચર્ચા કરવામાં આવી.

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા સંબંધી ચિત્ર સ્પર્ધા
12/09/2026

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા સંબંધી ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા ક્વિઝ સ્પર્ધા
12/09/2026

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા ક્વિઝ સ્પર્ધા

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ
12/09/2026

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ

Address

Alwanaka, Manjalpur
Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr C V Raman Primary School Noon Manjalpur Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr C V Raman Primary School Noon Manjalpur Vadodara:

Shortcuts

Share

Category