Jeevan Vidya Gujarat Parivar

Jeevan Vidya Gujarat Parivar

Share

An official Page for updates and communication for people in Gujarat who are into study of Jeevan Vidya and Madhyastha Darshan.

25/04/2023

જીવન વિદ્યા શિબિર
"A key to happiness and prosperity in family & business"
" કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી"

6 દિવસ શિબિર " કુટુંબ અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિની ચાવી"
પ્રબોધક - શ્રી સોમ ત્યાગી જી
સ્ત્રોત: મધ્યસ્થ દર્શન (શ્રી એ. નાગરાજજી દ્વારા પ્રસ્તાવિત સહ-અસ્તિત્વ વાદ*)
વર્કશોપ ભાષા: હિન્દી
તારીખ: 29-Apr-2023 to 4-May-2023
સમય: સવારે 9:00 થી સાંજે 6:00 સુધી

સ્થળ: રોયલ ટેકસટાઇલ ની બાજુમાં,પૂણા સરોલી રોડ, કેનાલ રોડ, સારોલી, સુરત, ગુજરાત 395010.

Google Location - https://goo.gl/maps/zUjyMLHedTHPc9mM9

• પરિવાર માં સંવાદ થી ખુશાલી અને સંબંધો નું નિર્વહન
• બાળકો અને યુવાનો ના જીવન માં વિચારો અને ભાવનાઓને યોગ્ય દિશા નિર્દેશ
• માનવીય મૂલ્યો સાથે વ્યવસાય નું સ્વરૂપ
• સાર્થક સમાજ નું સ્વરૂપ
• ગ્લોબલ વોર્મિંગ અને ફેમિલી વોર્મિંગ નો વિકલ્પ
આ બધા પ્રશ્નોના સાર્વત્રિક, તાર્કિક અને ચકાસી શકાય તેવા જવાબો આ શિબિર માં મેળવો.

શ્રી સોમ ત્યાગી જી દ્વારા ફ્રી એડયુકેશનલ શિબિર & ટ્રેનિંગ(તાલીમ) મેળવો. (28 વર્ષથી સતત આ કાર્ય માં)
નૉૅધ :
- કાર્યક્ર્મ નિ:શુલ્ક છે.
- 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો, ભોજન અને કાર્યક્ર્મ સંબંધિત વ્યવસ્થાપન ખર્ચ માટે સહભાગી યોગદાન આપે તેવી અપેક્ષા છે.
- 6 દિવસ માટે યોગદાન સહયોગ રાશી રૂ. 1200/- વ્યક્તિ દીઠ (જેમાં દૈનીક બાપોર નુ ભોજન અને દિવસમાં 2 વાર ચા ની સુવિધાનો સમાવેશ થાય છે.)
- વહેલો તે પહેલોને ધોરણે નામ નોંધણી સ્વીકારવામાં આવે છે.
નોંધણી કરવા માટે, કૃપા કરીને Google ફોર્મ ભરો. - https://forms.gle/B1K8FzEMtKaRo7uM9
વધુ માહિતી અથવા બુકિંગ સહાય માટે કૃપા કરીને કૉલ કરો અથવા WhatsApp કરો. - +91-8850011652

રજીસ્ટ્રેશન અને કાર્યક્ર્મ સંબંધિત પ્રશ્નો માટે સંપર્ક કરો
વિનુભાઈ માંડવિયા - 98258 05054

ટેસ્ટીમોનિયલ & રેકૉમોન્ડેડ
1. શ્રી સોમ ત્યાગી - પતિ પત્નીના સંબંધ વિશે વાત.
https://youtu.be/8cKb0KKxdW0
2. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ સ્વતંત્રતા દિવસ, 2006ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં UHV વિશે બોલતા. - રેકૉમોન્ડેડ
https://youtu.be/6K5juu1CBM0
3. આર જે ધ્વનીત દ્વારા ટેસ્ટીમોનિયલ
https://youtu.be/ZutB6yDBh00
4. 22મી મે થી 24મી મે 2007 દરમિયાન IITD ખાતે આયોજિત માનવ મૂલ્યો પરની રાષ્ટ્રીય પરિષદમાં જીવન વિજ્ઞાન પર માનનીય ડૉ. એપીજે અબ્દુલ કલામનું વક્તવ્ય - રેકૉમોન્ડેડ
https://youtu.be/G4Qql8o7wic

06/04/2023

Jeevan Vidya Shivir for
Happy Couple, Happy Parent

5 Days Residential cm Non Residential Workshop.

Have you ever bothered by following questions?

👉Why Marriage ?
👉 Is Happy Couple - a Myth or a Reality ?
👉What is actual role of Parenting ?
👉What is the real purpose of humans on this earth?
👉How to define Success in absolute terms?
👉Does God exist in reality?
👉Can one really achieve eternal happiness ?
👉Is there any practical solution to Global Warming and Family Breaking ?
👉Are there any practical solutions for Peace within self, Harmony in family, Fearless society & Cooperative international relationships?

Get Universal, Logical and Verifiable answers to all these questions in one workshop

Date :
23 to 27 April 2023. 9:00 Am to 6:00 Pm

Location :
Satpanth Prerna Pith Tirath Dham, Pirana Village, Minchelli, Ahmedabad, Gujarat.

Location Map:
https://goo.gl/maps/UzgM3jHo29kVaav59

Resource Person: Mr. Som Tyagi Ji

Source:
Madhyastha Darshan (Saha-Astitva Vaad propounded by Shri A. Nagarajji*)

Workshop Language: Hindi

🧿Workshop is Free.
Voluntary Contribution is expected only to bear the cost of Food and Residence.

🧿For Registration, Please fill below Google Form.
https://forms.gle/GFjyMQzgrfgsLVYe8

For More information or Help in booking, call or Whatsapp:- +91-82382 31150 / 81601 84337

03/10/2022

"A key for Happiness in Family & Business"
"કુટુંબ અને વ્યવસાયમાં સુખની ચાવી"

3 દિવસ વર્કશોપ "કુટુંબ અને વ્યવસાયમાં સુખની ચાવી"
પ્રબોધક - શ્રી સોમ ત્યાગી જી

તારીખ: 8 to 10, ઓક્ટોમ્બર 2022
સમય: સવારે 8:30 થી સાંજે 7:30 સુધી

સ્થળ:
સમસ્ત પાટીદાર સમાજ હોલ, બિજો માળ, અંકુર શાળાની સામે, આંબા તલાવડી રોડ, કતારગામ, સુરત, ગુજરાત 395004.

Google Location - https://goo.gl/maps/AwY2evDuoiE3aBJx9

• શું ઘરમાં વાતચીત અને સવાંદ વધી રહ્યા છે કે વિવાદો વધી રહ્યા છે?
• આપણા કુટુંબ નુ વિભાજન કેવી રીતે રોકવુ? અને અવિભાજિત કુટુંબ કેવી રીતે મેળવવું?
• બાળકો અને યુવાનો નાં જીવનમાં વિચારો અને ભાવનાઓને યોગ્ય દિશા કેવી રીતે આપી શકાય?
• શા માટે આપણા બાળકો અને યુવાનો લગ્ન કરવા માંગતા નથી ? અને / અથવા નવા પરણેલા યુગલો માતાપિતા અથવા સંયુક્ત કુટુંબ સાથે રહેવા માંગતા નથી?
• આપણી પાસે ઉચ્ચ ડીગ્રી અને ઉચ્ચ એજ્યુકેશન છે, આપણા સમાજમાં સુપર કેરિયર જોબ અને સુપર બિઝનેસ છે અને આપણી પાસે ઘણી ધાર્મિક સંસ્કૃતિ પણ છે પરંતુ તેમ છતાં આપણી પાસે મોટી સમસ્યાઓ છે જેમ કે યુવા પેઢીની આત્મહત્યા, યુવા પેઢી વ્યસન તરફ જતી, ઘણા તૂટેલા લગ્ન જીવન, ઘણા વિભાજિત પરિવારો જેવી મોટી સમસ્યાઓ છે ?
• તેમજ આજે પણ આપણા સમાજમાં આપણા વૃદ્ધો અને આપણા બાળકોની સલામતી અને સુરક્ષા માટે કોઈ ભરોસો નથી ?
• શિક્ષકો અને વાલીઓ(માતાપિતા) પણ ખાતરી આપતા નથી કે બાળકો સારા માણસ બનશે કે ખરાબ?
• જેમ 22 - 25 વર્ષનું શિક્ષણ આપીને ડોક્ટર, એન્જીનીયર, સીએ, એડવોકેટ, બિઝનેસ મેન બનાવી શકાય છે, તેવી જ રીતે સારા માણસ(વ્યક્તિ) બનવા માટે કોઈ એડયુકેશન ક્લાસ (શિક્ષણ) છે ખરી? અને શું વધુ સારી વ્યક્તિ પણ બનાવી શકાય છે?
o જેની કાર પણ મોટી હોય ?
o જેનું ઘર પણ મોટું હોય ?
o જેનું સમાજ માં પણ મોટું નામ હોય ? અને જે સમાજ નું પોષણ કરતા હોય ?
o જે સારું સંતાન પણ હોય ? જે સારા માતાપિતા પણ હોય ?
o જે સારા પતિ પણ હોય ? જે સારી પત્ની પણ હોય ?
o જે સારા કર્મચારી પણ હોય ? જે સારા બોસ પણ હોય ?
o અને સાથો સાથ એક સારી વ્યક્તિ પણ હોઈ શકે?
શું શૈક્ષણિક કાર્યશાળાઓ દ્વારા અને વર્ગખંડમાં તાલીમ દ્વારા આ શક્ય છે?
શ્રી સોમ ત્યાગી જી દ્વારા ફ્રી એડયુકેશનલ વર્કશોપ & ટ્રેનિંગ(તાલીમ) મેળવો. (28 વર્ષથી સતત આ કાર્ય માં)
વર્કશોપ ફ્રી છે. આવાસ અને ભોજન માટે તમારું યોગદાન અપેક્ષિત છે. ₹.350/- પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ.
3 દિવસ માટે અંદાજે કુલ ખર્ચ : ₹ 1000/- પ્રતિ વ્યક્તિ.
નોંધણી કરવા માટે, કૃપા કરીને Google ફોર્મ ભરો. https://forms.gle/cXfd4WqA9aqwQdEe8
વધુ માહિતી અથવા બુકિંગ સહાય માટે કૃપા કરીને કૉલ કરો અથવા WhatsApp કરો. - +91-8850011652

ટેસ્ટીમોનિયલ & રેકૉમોન્ડેડ
1. શ્રી સોમ ત્યાગી - પતિ પત્નીના સંબંધ વિશે વાત.
https://youtu.be/8cKb0KKxdW0
2. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ સ્વતંત્રતા દિવસ, 2006ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં UHV વિશે બોલતા. - રેકૉમોન્ડેડ
https://youtu.be/6K5juu1CBM0
3. આર જે ધ્વનીત દ્વારા ટેસ્ટીમોનિયલ
https://youtu.be/ZutB6yDBh00
4. 22મી મે થી 24મી મે 2007 દરમિયાન IITD ખાતે આયોજિત માનવ મૂલ્યો પરની રાષ્ટ્રીય પરિષદમાં જીવન વિજ્ઞાન પર માનનીય ડૉ. એપીજે અબ્દુલ કલામનું વક્તવ્ય - રેકૉમોન્ડેડ
https://youtu.be/G4Qql8o7wic
5. Shree Som Tyagiji On Delhi Government's Happiness Utsav 2022 with School Students
https://youtu.be/UdwtRfdhas8

Jeevan Vidhya 27/08/2022

સુખનું સરનામું
સઘન સંશોધનના આધારે, જીંદગીના લક્ષ્ય અને માર્ગની સ્પષ્ટ સમજ

તારીખ:
17-સપ્ટેમ્બર-2022 (શનિવાર) સાંજે 5 વાગ્યાથી...
22-સપ્ટેમ્બર-2022 (ગુરુવાર) સાંજે 5 વાગ્યા સુધી.

પ્રબોધક: શ્રી સુરેશભાઈ પટેલ

ભાષા: ગુજરાતી

સ્થળ:
કચ્છ કડવા પટેલ સમાજની વાડી

G-29, Udhna Station Rd,
GIDC Udhana ,
Citi Industrial Estate,
Jeevan Jyothi Nagar,
Udhana, Surat, Gujarat 394210

લોકેશન મેપ:
https://maps.app.goo.gl/hj1KKp8om2Sn4gER9

નોંધ:
(0) કાર્યક્રમમાંથી મહત્તમ મૂલ્ય મેળવવા, આપની પૂર્ણ સમયની હાજરી અને ધ્યાન ઇચ્છનીય છે. આથી સુરતના સ્થાનિક મિત્રો પણ સવારનો નાસ્તો અને રાત્રિ નું વાળુ સૌ સાથે જ લેશે. (માત્ર સુવા પૂરતું જ ઘેર જવાનું રહેશે.)

બહારથી પધારેલા મિત્રો માટે આવાસની સુવિધા ઉપલબ્ધ થશે.
(1) આ કોઈ મોટીવેશનલ પ્રવચનનો કાર્યક્રમ નથી. કોઈ _ક્વિક-ફિક્સ ઉપદેશ કે _આ કરો કે આ ન કરો એવી સૂચનાઓ નથી.
(2) નિરંતર પ્રસન્નતા પૂર્વક જીવવા માટેની તાત્વિક-તાર્કિક-વ્યવહારિક સમજ કેળવવા માટેનો આ એક કાર્યક્રમ છે, જેમાં આપનો પૂર્ણ આદર છે.
(3) બેઠક વ્યવસ્થા ખુરશી અને ગાદલાંની એમ બેઉ રહેશે, જેથી આરામદાયક સ્થિતિમાં આપ સમજવા પર એકાગ્ર થઈ શકો.
(4) દૈનિક કાર્યક્રમમાં સવારે 9 થી સાંજે 6 સુધી , દોઢ/બે કલાકનું એક એવા સત્રો ચાલશે અને વચ્ચે વચ્ચે જલપાન અને ભોજનના વિરામો હશે. પ્રત્યેક સાંજે,વાળુ પહેલાં સમૂહમાં ગોષ્ઠિ (જૂથ ચર્ચા) યોજાશે.
(5) આ કાર્યક્રમમાં કોઈ પ્રવચન કે ઉપદેશ અપાતો નથી, બલ્કે અસ્તિત્વગત વાસ્તવિકતાઓને સમજવાનો પ્રસ્તાવ અપાય છે અને ભાગ લેનાર સૌ પરસ્પર સંવાદ થકી સમજવાનો પ્રયત્ન કરે છે.
(6) કાર્યક્ર્મમાં કોઈ પુસ્તક પઠન, યોગના આસન, પ્રાણાયામ, પૂજાપાઠ કે વ્યક્તિપૂજા હોતી નથી. એટલે કોઇ વિશેષ પુસ્તકો, ખાસ વસ્ત્રો કે અન્ય સામગ્રી લાવવાની આવશ્યકતા નથી. પરંતુ કાર્યક્રમનું સ્થળ એક સામાજિક સંસ્થા હોઈ, ગરિમામય વસ્ત્રો પહેરવા આવશ્યક છે.
(7) આ કાર્યક્રમનું પ્રબોધન કરનાર સુરેશભાઈ માત્ર પોતાની પ્રસન્નતાની લ્હાણી કરવા જ આ કાર્ય કરે છે એટલે હંમેશા આ કાર્યક્રમ નિઃશુલ્ક જ કરે છે.
(8) ભોજન અને કાર્યક્ર્મ સ્થળની વ્યવસ્થા માટે જે ખર્ચ થાય છે તેનો સહયોગ નીચે મુજબ આપી શકશો. (ભાગ લેવા માટે સહયોગ રકમ એ કોઈ બાધક પરિબળ નથી).

અંદાજે કુલ ખર્ચ : ₹ 3200/- પ્રતિ વ્યક્તિ.
~~
સપરિવાર પધારશોજી.
પ્રતિક્ષાસહ ધન્યવાદ.
~~~
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ અને બહેનો નીચે જણાવેલ લિંક માં આપેલ ફૉર્મ ભરે.
~~~~~
રજીસ્ટ્રેશન ફોર્મની લિંક :
https://forms.gle/YXr2DJVVfLZEV1KYA
~~~~
કોઈને ફોર્મ ભરવાનું અનુકૂળ ન હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકશે.

રજિસ્ટ્રેશન માટે સંપર્ક:
1) Vinubhai Mandaviya – 9825805054

2) Vishwa Goti - 9664711838

3) Meera Moradia – 9909011645

4) Sanjay Patel - 9737347668
================
આ કાર્યક્રમ શું છે, તેની રૂપરેખા જાણવા click કરો:
bit.ly/AboutParichay.
================
આ કાર્યક્રમ લોકોની જિંદગીમાં કેવી impact કરે છે તે જાણવા માટે click કરો
https://www.jeevanvidhya.com/impact.php

Jeevan Vidhya

07/08/2022

"Happy Couple, Happy Parent" - Workshop
📍 5 Days Residential & Non Reaisential📍

By - Mr. Som Tyagi
Based on Madhyastha Darshan (by A. Nagraj)

🗓 Date: 13 - 17, August 2022
⏰Timings: 8:30 am to 6:30 pm

Location :
Satpanth Prerna Peeth Tirath Dham, Pirana Village, Ahmedabad, Gujarat.
https://goo.gl/maps/aydnbBKWjn98q3Hs9

👉 Is it possible to live stress free, full satisfaction in husband wife relationship?
👉 Does husband wife relationship play an important role in all types of relationships?
👉 Are we able to talk mindfully to children at home? Is communication increasing in the house or are disputes increasing?
👉 Wise Couple, Wise Parents, Wise Kids
👉 There is no age limit in attaining wisdom.

🔴 Workshop is free of Cost. Your contribution for accommodation and food is expected.
🔴 To register, please fill out the Google Form. https://forms.gle/sLze9c4oAzRuSXTy8
Please call or WhatsApp for more information or booking assistance. - +91-8850011652

🔴 Testimonial & Recommended Jeevan Vidhya

1. Shree Som Tyagi - Talking about husband wife relationship.
👉 https://youtu.be/C3dJc3KGOVM

2. Former President of India Dr. APJ Abdul Kalam speaking about UHV in his address to the nation on the eve of Independence Day, 2006.
👉 https://www.youtube.com/watch?v=RBdHa9j0jU4

3. Testimonial by R J Dhvanit
👉 https://www.youtube.com/watch?v=rMl1EzSyVKo

4. Speech by Hon'ble Dr. APJ Abdul Kalam on Life Science at the National Conference on Human Values held at IITD during 22nd May to 24th May 2007
👉 https://www.youtube.com/watch?v=0z4TTPVIf3s

15/07/2022

Happy Couple, Happy Parent
वर्कशॉप - " हैप्पी कपल - हैप्पी पेरेंट "
𝟓 दिवसीय आवासीय वर्कशॉप
प्रबोधक - श्री सोम त्यागी
मध्यस्थ दर्शन पर आधारित (श्री ए नागराज द्वारा)

दिनांक: 13 - 17, अगस्त 2022
स्थान :
सतपंथ प्रेरणा पीठ तीरथ धाम, पिराना गांव, मिंचेली, अहमदाबाद, गुजरात.
https://goo.gl/maps/aydnbBKWjn98q3Hs9

क्या पति पत्नी संबंध में तनाव मुक्त, पूरी तृप्ति पूर्वक जीना संभव है?
क्या पति पत्नी संबंध सभी प्रकारो के संबंध में अहम भूमिका निभाता है?
क्या हम घर में बच्चों से मन से बात कर पाते हैं? घर में संवाद बढ़ रहा हैं या विवाद बढ़ रहा हैं?
समझदार कपल, समझदार पेरेंट्स, समझदार बच्चे
समझदारी पाने में उम्र कोई सीमा नहीं.

शिबिर नि:शुल्क है. रहने और खाने के लिए आपका योगदान अपेक्षित है।
पंजीकरण के लिए, कृपया Google फॉर्म भरें। https://forms.gle/sLze9c4oAzRuSXTy8
अधिक जानकारी या बुकिंग सहायता के लिए कृपया Call या WhatsApp करें। - +91-8850011652

Testimonial & Recommended Jeevan Vidhya

1. श्री सोम त्यागी - पति पत्नी संबंध के बारे में बात करते हुए।
https://youtu.be/C3dJc3KGOVM

2. भारत के पूर्व राष्ट्रपति डॉ एपीजे अब्दुल कलाम स्वतंत्रता दिवस, 2006 की पूर्व संध्या पर राष्ट्र के नाम संबोधन में यूएचवी के बारे में बात करते हुए।
https://www.youtube.com/watch?v=RBdHa9j0jU4

3. Testimonial by R J Dhvanit
https://www.youtube.com/watch?v=rMl1EzSyVKo

4. 22 मई से 24 मई 2007 के दौरान आईआईटीडी में आयोजित मानव मूल्यों पर राष्ट्रीय सम्मेलन में जीवन विद्या पर माननीय डॉ एपीजे अब्दुल कलाम का भाषण

https://www.youtube.com/watch?v=0z4TTPVIf3s

11/07/2022

સુખનું સરનામું
(સઘન સંશોધનના આધારે, જીંદગીના લક્ષ્ય અને માર્ગની સ્પષ્ટ સમજ)

તારીખ:
24.જુલાઈ.2022 (રવિવાર) સાંજે 5 વાગ્યાથી...
29.જુલાઈ.2022 (શુક્રવાર) સાંજે 5 વાગ્યા સુધી.

પ્રબોધક: શ્રી સુરેશભાઈ પટેલ

ભાષા: ગુજરાતી

સ્થળ:
Shree Saurashtra Patel Samaj Hall,
Near Sanpada Railway Station, Sector 2 Sanpada. Navi Mumbai, Maharashtra 400705

લોકેશન મેપ:
https://goo.gl/maps/GcrVgm2FC9pRsMucA

નોંધ:
(1) આ કોઈ મોટીવેશનલ પ્રવચનનો કાર્યક્રમ નથી. કોઈ ક્વિક-ફિક્સ ઉપદેશ નથી.
(2) નિરંતર પ્રસન્નતા પૂર્વક જીવવા માટેની તાત્વિક-તાર્કિક-વ્યવહારિક સમજ કેળવવા માટેનો આ એક આવાસીય કાર્યક્રમ છે, જેમાં પૂર્ણ સમય હાજર રહેવું જરૂરી છે.
(3) બેઠક વ્યવસ્થા ખુરશી અને ગાદલાંની એમ બેઉ રહેશે, જેથી આરામદાયક સ્થિતિમાં આપ સમજવા પર એકાગ્ર થઈ શકો.
(4) કાર્યક્રમમાં સવારે 9 થી સાંજે 6 સુધી , દોઢ/બે કલાકનું એક એવા સત્રો ચાલશે અને વચ્ચે વચ્ચે જલપાન અને ભોજનના વિરામો હશે. પ્રત્યેક સાંજે સમૂહમાં ગોષ્ઠિ યોજાશે.
(5) આ કાર્યક્રમનું પ્રબોધન કરનાર સુરેશભાઈ માત્ર પોતાની પ્રસન્નતાની લ્હાણી કરવા જ આ કાર્ય કરે છે એટલે હંમેશા આ કાર્યક્રમ નિઃશુલ્ક જ કરે છે.
(6) ભોજન અને નિવાસ અંગે જે ખર્ચ થાય છે તેનો સહયોગ નીચે મુજબ આપી શકશો. (ભાગ લેવા માટે સહયોગ રકમ એ કોઈ બાધક પરિબળ નથી).

પ્રતિ વ્યક્તિ આવાસ અને ભોજન ખર્ચ :

AC આવાસ : ₹ 7200/- કુલ છ દિવસના
ડોરમીટરી બેડ: ₹ 2000/- કુલ છ દિવસના
~~~~
(7) આ કાર્યક્રમમાં કોઈ પ્રવચન કે ઉપદેશ અપાતો નથી, બલ્કે અસ્તિત્વગત વાસ્તવિકતાઓને સમજવાનો પ્રસ્તાવ અપાય છે અને પરસ્પર સંવાદ થાય છે.
(કોઈ આસન, પ્રાણાયામ, પૂજાપાઠ કે વ્યક્તિપૂજા નથી. એટલે કોઇ વિશેષ વસ્ત્રો લાવવાની આવશ્યકતા નથી. પરંતુ કાર્યક્રમનું સ્થળ એક સામાજિક સંસ્થા હોઈ, ગરિમામય વસ્ત્રો પહેરવા આવશ્યક છે.)

સપરિવાર પધારશોજી.
પ્રતિક્ષાસહ ધન્યવાદ.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નવી મુંબઈના સૌ ટ્રસ્ટીગણ તેમજ કારોબારી સમિતિ વતી પ્રમુખ શ્રી દિનેશભાઈ કાનાણી

~~~~~
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ અને બહેનો નીચે જણાવેલ લિંક માં આપેલ ફૉર્મ ભરે.
કોઈને ફોર્મ ભરવાનું અનુકૂળ ન હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકશે.
~~~~
રજીસ્ટ્રેશન ફોર્મની લિંક :
https://forms.gle/fCM2XK3DnvEvusF1A
~~~~~
રજિસ્ટ્રેશન માટે સંપર્ક:
1)Mr. Govind Vaghani
+98203 30456
2) Mr.Atulbhai Pitkar
+91 98210 18423
3) Mrs.Hetal Rajesh Anavadia
+91 9819647547
4) Mr.Hiren Shah
+91 90220 97272
================
આ કાર્યક્રમ શું છે, તેની રૂપરેખા જાણવા clik કરો:
bit.ly/AboutParichay.
=====================
આ કાર્યક્રમ લોકોની જિંદગીમાં કેવી impact કરે છે તે જાણવા માટે click કરો
https://www.jeevanvidhya.com/impact.php

08/07/2022

Happy Couple, Happy Parent
🔴 वर्कशॉप - " हैप्पी कपल - हैप्पी पेरेंट "
📍 𝟓 दिवसीय आवासीय वर्कशॉप
प्रबोधक - श्री सोम त्यागी
मध्यस्थ दर्शन पर आधारित (श्री ए नागराज द्वारा)
🗓 दिनांक: 13 - 17, अगस्त 2022
📍 स्थान :
सतपंथ प्रेरणा पीठ तीरथ धाम, पिराना गांव, मिंचेली, अहमदाबाद, गुजरात.
👉 https://goo.gl/maps/aydnbBKWjn98q3Hs9
👉 क्या पति पत्नी संबंध में तनाव मुक्त, पूरी तृप्ति पूर्वक जीना संभव है?
👉 क्या पति पत्नी संबंध सभी प्रकारो के संबंध में अहम भूमिका निभाता है?
👉 क्या हम घर में बच्चों से मन से बात कर पाते हैं? घर में संवाद बढ़ रहा हैं या विवाद बढ़ रहा हैं?
👉 समझदार कपल, समझदार पेरेंट्स, समझदार बच्चे
👉 समझदारी पाने में उम्र कोई सीमा नहीं.
🔴 शिबिर नि:शुल्क है. रहने और खाने के लिए आपका योगदान अपेक्षित है।
🔴 पंजीकरण के लिए, कृपया Google फॉर्म भरें। https://forms.gle/sLze9c4oAzRuSXTy8
अधिक जानकारी या बुकिंग सहायता के लिए कृपया Call या WhatsApp करें। - +91-8850011652
Testimonial & Recommended Jeevan Vidhya
1. भारत के पूर्व राष्ट्रपति डॉ एपीजे अब्दुल कलाम स्वतंत्रता दिवस, 2006 की पूर्व संध्या पर राष्ट्र के नाम संबोधन में यूएचवी के बारे में बात करते हुए।
👉 https://www.youtube.com/watch?v=RBdHa9j0jU4
2. Testimonial by R J Dhvanit
👉 https://www.youtube.com/watch?v=rMl1EzSyVKo
3. 22 मई से 24 मई 2007 के दौरान आईआईटीडी में आयोजित मानव मूल्यों पर राष्ट्रीय सम्मेलन में जीवन विद्या पर माननीय डॉ एपीजे अब्दुल कलाम का भाषण
👉 https://www.youtube.com/watch?v=0z4TTPVIf3s

04/05/2022
13/03/2022

ミ★ 𝐇𝐚𝐩𝐩𝐢𝐥𝐲 𝐌𝐚𝐫𝐫𝐢𝐞𝐝 - 𝐄𝐯𝐞𝐫 𝐀𝐟𝐭𝐞𝐫 ★彡

Can marriage truly be blissful?
Join this amazing residential workshop to find out.

𝟓 𝐝𝐚𝐲𝐬
𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭𝐢𝐚𝐥 𝐰𝐨𝐫𝐤𝐬𝐡𝐨𝐩 𝐨𝐧
𝐇𝐚𝐩𝐩𝐲 𝐌𝐚𝐫𝐫𝐢𝐚𝐠𝐞 𝐋𝐢𝐟𝐞 𝐛𝐲 𝐒𝐨𝐦 𝐓𝐲𝐚𝐠𝐢
Based on Madhyastha Darshan

Date: 13 - 17, April 2022.

For more details & registration visit :
http://jvgujarat.socialkalam.in

13/03/2022

ミ★ 𝐇𝐚𝐩𝐩𝐢𝐥𝐲 𝐌𝐚𝐫𝐫𝐢𝐞𝐝 - 𝐄𝐯𝐞𝐫 𝐀𝐟𝐭𝐞𝐫 ★彡

Can marriage truly be blissful?
Join this amazing residential workshop to find out.

𝟓 𝐝𝐚𝐲𝐬
𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭𝐢𝐚𝐥 𝐰𝐨𝐫𝐤𝐬𝐡𝐨𝐩 𝐨𝐧
𝐇𝐚𝐩𝐩𝐲 𝐌𝐚𝐫𝐫𝐢𝐚𝐠𝐞 𝐋𝐢𝐟𝐞 𝐛𝐲 𝐒𝐨𝐦 𝐓𝐲𝐚𝐠𝐢
Based on Madhyastha Darshan

Date: 13 - 17, April 2022.

For more details & registration visit :
Http://jvgujarat.socialkalam.in

Want your school to be the top-listed School/college in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Vadodara