Shree R.K.Bhayani High School Mekhatimbi

Shree R.K.Bhayani High School Mekhatimbi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree R.K.Bhayani High School Mekhatimbi, Upleta.

11/05/2024

શ્રી આર.કે.ભયાણી હાઈસ્કૂલ નું ધો.10 નું ઝળહળતું 60'/- ટકા ઉપર પરીણામ આવતા સર્વે શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.

26/08/2023
નવા નિયુક્ત આચાર્ય શ્રીN એ સત્કાર તા પ્રમુખશ્રી દેવજીભાઈ ધામી
25/08/2023

નવા નિયુક્ત આચાર્ય શ્રીN એ સત્કાર તા પ્રમુખશ્રી દેવજીભાઈ ધામી

નવા નિમણૂંક થયેલ આચાર્ય શ્રીને સત્કારતા મંત્રી શ્રી ગોકળ ભાઈ કોરાટ
25/08/2023

નવા નિમણૂંક થયેલ આચાર્ય શ્રીને સત્કારતા મંત્રી શ્રી ગોકળ ભાઈ કોરાટ

વૃક્ષારોપણ દિન ઉજવણી ના ભાગરૂપે બોરછલી ના ત્રણ રોપા વાવ્યા.
24/08/2023

વૃક્ષારોપણ દિન ઉજવણી ના ભાગરૂપે બોરછલી ના ત્રણ રોપા વાવ્યા.

23/08/2023
નવા નિમણુંક આચાર્ય શ્રી સી.પી.ઠુમર આજ રોજ ઓફિસ અવર્સ પહેલાં હાજર થતાં. તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત અને સત્કાર સભા
23/08/2023

નવા નિમણુંક આચાર્ય શ્રી સી.પી.ઠુમર આજ રોજ ઓફિસ અવર્સ પહેલાં હાજર થતાં. તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત અને સત્કાર સભા

આચાર્ય શ્રી ની નવી નિમણૂંક આજ રોજ પૂર્ણ થઈ નવા આચાર્ય શ્રી સી.પી.ઠુમર
11/08/2023

આચાર્ય શ્રી ની નવી નિમણૂંક આજ રોજ પૂર્ણ થઈ નવા આચાર્ય શ્રી સી.પી.ઠુમર

12/08/2021

After a Long time about six years School get M.Sc.B.ed.Science teacher we waiting for Head Master

Opening the new school by trust from June 2019
23/03/2019

Opening the new school by trust from June 2019

06/03/2019

વિદ્યાર્થી મિત્રો..!
ગુરુવારથી આરંભાતી ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષામાં ઝળહળતી સફળતાની શુભેચ્છા.
યાદ રાખજો કે, માત્ર માર્કશીટના આધારે સીધી નોકરી નથી મળતી. ડિગ્રી પછી ભરતી પરીક્ષા અને ઈન્ટરવ્યુમાંથી પસાર થવું જ પડે છે..! તો પછી આ પરીક્ષાનો આટલો બધો ડર કે હાઉ શા માટે...?
પરીક્ષાને ઉત્સવ ગણી, હળવાશથી પરીક્ષા આપો. સમજી લેજો કે, જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી..!
All the best.. 🌹
God bless you all.. 👋
- સી.બી.સરધારા

Address

Upleta

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree R.K.Bhayani High School Mekhatimbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share