25/04/2026
આવતીકાલે 26 એપ્રિલ, રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આખા ગુજરાતમાં યોજાઈ રહી છે.
આ ગરમીનો સમય પણ છે, એટલે સવારે 7 થી 11 સુધીમાં 100% મતદાનની દિશામાં આપણે મતદાન મથક સુધી પહોંચીએ તેવી આપ સૌને મારી અપીલ છે.
'જનસમર્થન વિકાસને' અને 'જનસમર્થન ભાજપને', આ સ્લોગન સાથે આપણે સૌ આગળ વધીએ.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા Jagdish Panchal BJP Gujarat Narendra Modi Amit Shah Nitin Nabin Bhupendra Patel BJP OBC Morcho Gujarat
#મારો_વોટ_ભાજપને
ીલશે_વિકાસ_જીતશે