01/01/2022
ઘોડેસવારી અને અશ્વ સંચાલનમાં ભારતનો પ્રથમ અભ્યાસક્રમ-આધારિત પ્રમાણપત્ર અભ્યાસક્રમ ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ એસોસિએશન (ESA) દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રમાણપત્ર દ્વારા વિદ્યાર્થીઓ વિદેશી નોકરીઓ મેળવી શકે છે તેમજ ગુજરાત સરકાર અને ભારત સરકાર ના રમત ગમત અનામત (સ્પોર્ટ્સ ક્વોટા) નો ઉપયોગ કરી તેમની લાયકાતના આધારે સરકારી નોકરી રોજગાર મેળવી શકે છે અને સરકારના પશુપાલન વિભાગની અને અન્ય યોજનાઓનો લાભ લઈ શકે છે. નોંધણી માટે નીચે આપેલ લિંક પર તમારી વિગતો ભરો અથવા વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરો.
9825090544
9427400092
વેબસાઇટ :- www.gtuesa.in ઈમેલ :- [email protected]
નોંધણી લિંક
https://forms.gle/MnbMNiqjmeDLmqD46
भारत का सर्वप्रथम पाठ्यक्रम आधारित घुड़सवारी एवं प्रबंधन का सर्टिफिकेट कोर्स गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी ( GTU ) के साथ मिलकर इक्वेस्ट्रियन स्पोर्ट्स एसोसिएशन ( ESA ) के द्वारा चालू हो गया है. यह प्रमाण पत्र का विद्यार्थी भारत सरकार के रमत गमत अनामत ( स्पोर्ट्स कोटा ) विदेशी नौकरिया ( फॉरेन जॉब ) हॉर्स राइडिंग स्कूल, के लिए उपयोग कर सकते हैं और अपनी योग्यता के आधार पर नौकरी रोजगार पा सकते हैं. और सरकार के पशुपालन एवं रमत गमत विभाग के अनामत और योजनाओं का लाभ ले सकते हैं. रजिस्ट्रेशन के लिए नीचे दिए गए लिंक पर अपना विवरण भरें अथवा नीचे दिए गए नंबर पर हमारा संपर्क करे.
9825090544
9427400092
Website :- www.gtuesa.in
Email :- [email protected]
रजिस्ट्रेशन लिंक
https://forms.gle/MnbMNiqjmeDLmqD46