12/08/2026
શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમ. એચ. ગુરુ કોમર્સ કોલેજ, ઉંઝા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની કોલેજ તથા મંડળનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શ્રી ઉંઝા કેળવણી મંડળ અને કોલેજ પરિવાર વતી ટીમ મેનેજર અને સ્પર્ધા મંત્રી ડૉ. દિવ્યેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન…🥇🏆👍