શ્રી ધોકડવા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ જે. જોશી આજે અમારી શાળામાંથી વયનિવૃત થયા તેમનો સરળ સ્વભાવ જે ધોકડવા માધ્યમિક શાળામાંથી બે બે પેઢીને પોતાના જ્ઞાનની સરવાણીથી તરબોળ કર્યો અને જેની વિદાયથી ખાલીપો અનુભવાય એવા વડલા જેવી શીતળ છાયા આપનાર સાહેબને દિકરા દિકરીઓ અને શાળા પરીવાર દ્વારા શાળાનો છેલ્લો દિવસ યાદ રહે તેવો પ્રયાસ કરવામાં આવયો અને ગુરુજીને શુભકામના હંમેશા સ્વસ્થ અને નિરોગી જીવન પસાર કરે તેવી શુભેચ્છા 💐💐💐
Shree dhokadva madhyamik shala
education
ગીર સોમનાથ જિલ્લા કક્ષાના યુવામહોત્સવમાં શ્રી ધોકડવા માધ્યમિક શાળાના વિદ્યાર્થી જાની હર્ષિલ તબલા વાદક તરીકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું અને ગીરગઢડા તાલુકાનુ નામ ગુંજતું કરવા બદલ શાળા મંડળ અને શાળા સ્ટાફ વતી ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐💐💐
06/09/2024
શ્રી ધોકડવા માધ્યમિક શાળામાં રાખડી સ્પર્ધામાં ભાગ લઈ વેસ્ટ માંથી બેસ્ટ રાખડી નિર્માણ કરી શાળાના વિદ્યાર્થી પરમાર હરેશભાઇ એ ખુબ સારી મહેનત કરી ભરત ગુથળ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો જયારે વિદ્યાર્થીની મમતાબેન ગોહિલ એ પણ ખુબ સારી મહેનત અને સમય આપી ભરત ગુથળ કરી દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો જયારે માળવી ક્રિષ્નાબેન એ પણ સમય અને સમજણ સાથે રાખડી નિર્માણ કરી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો જે બદલ ભાગ લીધેલા તમામ સ્પર્ધકો અને વિજેતા વિદ્યાર્થીઓને શાળા મંડળ અને શાળા પરીવાર વતી ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐
04/09/2024
નેશનલ સાયન્સ સેમિનાર સોમનાથ
04/09/2024
શ્રી ધર્મભક્તિ લોકવિજ્ઞાન કેન્દ્ર સોમનાથ ખાતે નેશનલ સાયન્સ સેમિનાર અને રૂરલ આઇટી ટી ક્વિઝમાં શ્રી ધોકડવા માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભાનુ યોગ્ય પ્રદર્શન કર્યું અને શાળાની દિકરી ગુજજર તૃપ્તિબેન એ શાળાના શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું અને ધોકડવા ગામનું નામ જિલ્લાકક્ષાએ ઉજાગર કર્યું તેબદલ શાળા મંડળ અને શાળા પરીવાર વતી ખુબ ખુબ અભિનંદન 💐💐💐
શ્રી ધોકડવા માધ્યમિક શાળાના દિકરી યુવા ઉત્સવની તૈયારી કરતા નંદવાણા ભાવિકાબેન
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Una
362565