GACC Tharad

GACC Tharad સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,થરાદ
મીઠા રોડ, થરાદ, તા.થરાદ, જિ- બનાસકાંઠા

17/02/2026

NSS ખાસ શિબિર 2025-26
Day 6-7

17/02/2026

NSS ખાસ શિબિર 2025-26
Day -5

17/02/2026

NSS ખાસ શિબિર 2025-26
Day -4

17/02/2026

NSS ખાસ શિબિર 2025-26
Day -3

17/02/2026

NSS ખાસ શિબિર 2025-26
Day -2

11/02/2026

NSS ખાસ શિબિર 2025-26

પ્રજાસત્તાક દિવસની ઉજવણી - 2026
30/01/2026

પ્રજાસત્તાક દિવસની ઉજવણી - 2026

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ ખાતે તારીખ 1 જાન્યુઆરી 2026 થી તા - 10 જાન્યુઆરી 2026 સુધી ફિનિશિંગ સ્કૂલના મોડ્યુલ...
13/01/2026

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ ખાતે તારીખ 1 જાન્યુઆરી 2026 થી તા - 10 જાન્યુઆરી 2026 સુધી ફિનિશિંગ સ્કૂલના મોડ્યુલ LIFE SKILLS & EMPLOYABILITY SKILLS ટ્રેનિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કુલ 40 વિદ્યાર્થીઓએ ટ્રેનર સ્નેહાબેન કટારાના માર્ગદર્શન હેઠળ LIFE SKILLS & EMPLOYABILITY SKILLS મોડ્યુલની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી. સમગ્ર તાલીમ દરમ્યાન તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક સહભાગીદારિતા દાખવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્યશ્રી ડૉ.નીલાબેન ઠાકરનું સતત માર્ગદર્શન મળ્યું. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પના કો-ઓર્ડિનેટર પ્રા. રમેશ બારડ દ્વારા કરવામાં આવ્યુ હતું.

તારીખ 13/12/2025સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ થરાદ ખાતે સ્વદેશી વ્યાખ્યાન અભિયાન અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્...
13/12/2025

તારીખ 13/12/2025
સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ થરાદ ખાતે સ્વદેશી વ્યાખ્યાન અભિયાન અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ થરાદમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું. જેમાં માન. વડાપ્રધાનશ્રીના સ્વદેશ થી વિકસિત ભારત અને સ્વદેશીનો વિચાર જન જન સુધી પહોચાડવા માટે વ્યાખ્યાન યોજાયું હતું. ક્રર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલશ્રીના સ્વાગત ભાષણથી થઇ હતી.
કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી ડૉ.સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને સ્વદેશી અભિયાન વિષે માહિતી આપી હતી. આત્મનિર્ભર ભારતમાં સૌની ભૂમિકા વિષે પણ વિદ્યાર્થીઓને અવગત કાર્ય હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ.નીલાબેન ઠાકરના માર્ગદર્શનમાં ડૉ.શેષકરણ ચારણ સાહેબે કર્યું હતું. કોલેજના તમામ પ્રાધ્યાપક પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પણ જોડાયા હતા.

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “જન-જાતીય ગૌરવ વર્ષ” મહોત્સવની ઉજવણી.તારીખ ૧૦/૧૧/૨૦૨૫
10/11/2025

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “જન-જાતીય ગૌરવ વર્ષ” મહોત્સવની ઉજવણી.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી.સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ ખાતે તારીખ. 07/11/ 2025ના રોજ વ...
08/11/2025

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી.

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ ખાતે તારીખ. 07/11/ 2025ના રોજ વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની યાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત સપતવિધિથી કરવામાં આવી હતી.ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો દ્વારા એકસુરે વંદે માતરમ્ ગીત ગાયું. સમગ્ર કેમ્પસ દેશભક્તિના જુસ્સાથી ગૂંજી ઊઠ્યું હતું.આ પ્રસંગે પ્રિન્સિપાલશ્રી તેમજ પ્રોફેસરોએ વંદે માતરમ્ ગીતના ઈતિહાસ અને તેની રાષ્ટ્રપ્રેમ જગાડતી ભાવના વિશે પ્રેરણાદાયક ઉદ્દબોધન આપ્યું.કાર્યક્રમ અંતે રાષ્ટ્રગાન સાથે ઉજવણી પૂર્ણ થઈ હતી। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બની હતી.

Address

Tharad

385565

Alerts

Be the first to know and let us send you an email when GACC Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share