Bright Tuition Classes, Thara

Bright  Tuition Classes, Thara bright classes is a well developed classes in thara town since 2010

આવનાર સ્પર્ધાત્મક યુગમાં જીત મેળવવા માટે....
28/04/2024

આવનાર સ્પર્ધાત્મક યુગમાં જીત મેળવવા માટે....

આજે જ અમારી સાથે જોડાઓ અને આપનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત બનાવો...
28/04/2024

આજે જ અમારી સાથે જોડાઓ અને આપનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત બનાવો...

Bright Tuition Classes, Thara
2006 થી થરા શહેર નું સુપ્રસિદ્ધ ક્લાસિસ એટલે બ્રાઈટ ટ્યુશન ક્લાસિસ , અમે હંમેશા આપના બાળકોના સર્વાંગી વિકાસની પાંખો કંડારી છે, અમે બીજા ક્લાસિસ ની જેમ બાળકોને લાલચુ વાતો કરીને છેતર્યા નથી પણ નક્કર પરિણામો આપ્યા છે જેનો પુરાવો આપની સમક્ષ મૂકતા ગૌરવની લાગણી અનુભવું છું,
ક્લાસમાં ભીડ ભેગી કરવી એ તો નાણાં કમાવાનો અભિગમ છે અને ભીડ ભેગી કરીને કોચિંગ આપવાનો અર્થ શું ? ક્લાસ માં ૩૦ થી વધારે સંખ્યા હોઈ જ ના શકે, અને એવા ઉમદા આશયથી અમે ચાલ્યા છીએ એટલા માટે જ અમે આટલે સુધી પહોંચી શક્યા છીએ. માટે આપણા બાળકને ભીડ માં નહી પણ સીમિત સંખ્યા ધરાવતા ક્લાસિસ માં પ્રવેશ અપાવી આપના બાળકને પણ સૌથી મોટી સિદ્ધિ અપાવવા માટે બ્રાઈટ ક્લાસિસ નો આજે જ સંપર્ક કરો.
રસિકભાઈ પંચાલ. 9737158216
P.m. સુતરીયા. 9723391514

18 વર્ષોનો જબરજસ્ત અનુભવ આપની સફળતા માટે પૂરતો છે.....
28/04/2024

18 વર્ષોનો જબરજસ્ત અનુભવ આપની સફળતા માટે પૂરતો છે.....

Happy mahashivratri
08/03/2024

Happy mahashivratri

*!!!!!  જુઓ આજના સમાચાર !!!*   તા.૦૫/૦૩/૨૦૨૪  મંગળવાર*થરાના 'બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ' દ્વારા ધો.૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો પ્ર...
07/03/2024

*!!!!! જુઓ આજના સમાચાર !!!*

તા.૦૫/૦૩/૨૦૨૪ મંગળવાર

*થરાના 'બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ' દ્વારા ધો.૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો પ્રગતિપથ શુભેચ્છા સમારોહ યોજાયો.*

સંપર્ક:9737158216,9723391514

09/11/2023

આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે,
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે,
*ત્રીજ* થી ત્રેવડ વધે,
*ચોથ* થી ચતુરાઈ વધે,
*લાભપાંચમ* થી પરમેશ્વર કૃષ્ણ ભગવાન ની પરમ કૃપા વર્ષે જેનાથી આપનુ આખું વર્ષ તન ,મન ,ધન અને સુખ શાંતિ સમૃદ્ધિ નિરોગી અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભકામના પાઠવું છું....

🌻🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🌻

22/05/2023
13/05/2023

Now it will be opened on 20th may 2023

11/05/2023

Bright Tuition Classes, Thara
2006 થી થરા શહેર નું સુપ્રસિદ્ધ ક્લાસિસ એટલે બ્રાઈટ ટ્યુશન ક્લાસિસ , અમે હંમેશા આપના બાળકોના સર્વાંગી વિકાસની પાંખો કંડારી છે, અમે બીજા ક્લાસિસ ની જેમ બાળકોને લાલચુ વાતો કરીને છેતર્યા નથી પણ નક્કર પરિણામો આપ્યા છે જેનો પુરાવો આપની સમક્ષ મૂકતા ગૌરવની લાગણી અનુભવું છું,
ક્લાસમાં ભીડ ભેગી કરવી એ તો નાણાં કમાવાનો અભિગમ છે અને ભીડ ભેગી કરીને કોચિંગ આપવાનો અર્થ શું ? ક્લાસ માં ૩૦ થી વધારે સંખ્યા હોઈ જ ના શકે, અને એવા ઉમદા આશયથી અમે ચાલ્યા છીએ એટલા માટે જ દરેક વાલીશ્રી અમારા ઉપર ભરોસો કરે છે.પરિણામે અમે આટલે સુધી પહોંચી શક્યા છીએ. માટે આપણા બાળકને ભીડ માં નહી પણ સીમિત સંખ્યા ધરાવતા ક્લાસિસ માં પ્રવેશ અપાવી આપના બાળકને પણ સૌથી મોટી સિદ્ધિ અપાવવા માટે બ્રાઈટ ક્લાસિસ નો આજે જ સંપર્ક કરો.
રસિકભાઈ પંચાલ. 9737158216
P.m. સુતરીયા. 9723391514

bright classes is a well developed classes in thara town since 2010

Address

Bhaktinagar
Thara

Opening Hours

Monday 7am - 10am
Tuesday 7am - 10am
Wednesday 7am - 10am
Thursday 7am - 10am
Friday 7am - 10am
Saturday 12:30pm - 4pm

Telephone

+919737158216

Website

Alerts

Be the first to know and let us send you an email when Bright Tuition Classes, Thara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bright Tuition Classes, Thara:

Shortcuts

Share

Category