Akshargyan Vidhyamandir,Thara

  • Home
  • Akshargyan Vidhyamandir,Thara

Akshargyan Vidhyamandir,Thara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akshargyan Vidhyamandir,Thara, Elementary School, .

ધોરણ ૧૧ અને ૧૨ આર્ટ્સ (સામાન્ય પ્રવાહ) માં પ્રવેશ શરૂ…💫
23/05/2026

ધોરણ ૧૧ અને ૧૨ આર્ટ્સ (સામાન્ય પ્રવાહ) માં પ્રવેશ શરૂ…💫

 #શિક્ષક_ભરતી_૨૦૨૬_૨૭
12/05/2026

#શિક્ષક_ભરતી_૨૦૨૬_૨૭

જ્ઞાન સાધન શિષ્યવૃત્તિ યોજના હેઠળ પ્રવેશ શરૂ….
12/05/2026

જ્ઞાન સાધન શિષ્યવૃત્તિ યોજના હેઠળ પ્રવેશ શરૂ….

*।। विद्या परंम बलम् ।।*    🏫 *અક્ષરજ્ઞાન વિદ્યામંદિર થરા* 🏫💫 *ધોરણ 9 થી 12 માં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ પ્રવે...
03/05/2026

*।। विद्या परंम बलम् ।।*
🏫 *અક્ષરજ્ઞાન વિદ્યામંદિર થરા* 🏫
💫 *ધોરણ 9 થી 12 માં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ પ્રવેશ…* 💫

📚 *જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં જે વિદ્યાર્થીઓ આવશે તેઓને ધોરણ ૯ થી ૧૨ માં યોજના અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ માં દર વર્ષે 22000/- ₹ શિષ્યવૃત્તિ મળશે અને ૧૧ અને ૧૨ માં દર વર્ષે 26000/- ₹ મળશે.*

✨ *બેસ્ટ ડિજિટલ પેનલ Edu Ai સિસ્ટમ દ્વારા શિક્ષણ આપતી સંસ્થા….*

💥 *8 વર્ષથી વધુ અનુભવ ધરાવતા શૈક્ષણિક લાયકાત ધરાવતો સ્ટાફ…*

💥 *શાળાની મુલાકાત માટેનો સમય સવારે ૦૮.૦૦ થી ૧૧.૦૦ કલાક નો રહેશે.*

મો.-8511867635,9898677084

 -27
11/04/2026

-27

Open Interview
27/10/2025

Open Interview

🚩🚩🚩🚩🚩🚩🚩ॐ सर्वेशां स्वस्तिर्भवतु।सर्वेशां शान्तिर्भवतु।सर्वेशां पूर्णं भवतु।सर्वेशां मङ्गलं भवतु॥              !! शुभं भव...
22/10/2025

🚩🚩🚩🚩🚩🚩🚩
ॐ सर्वेशां स्वस्तिर्भवतु।
सर्वेशां शान्तिर्भवतु।
सर्वेशां पूर्णं भवतु।
सर्वेशां मङ्गलं भवतु॥

!! शुभं भवतु !!
🎊🎉 *નૂતન વર્ષાભિનંદન*🎊🎉. *પ્રિય સ્નેહીજન* વિક્રમ સંવત 2082ના કારતક સુદ એકમ થી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં
સારૂ *સ્વાસ્થ્ય* , *ઐશ્વર્ય* , *કીર્તિ* , *વૈભવ* , *સુખ-શાંતિ* અને *સમૃદ્ધિ* સાથે અનેક *ખુશીઓ* લઈને આવે તેવી અંતઃકરણપૂર્વક 💐 *હાર્દિક* શુભકામનાઓ.

नूतनवर्षस्य हार्दिक्यः शुभाशयाः !!
।।नूतनवर्षाभिनन्दनम्।।
💐💐🙏💐💐

Address


385555

Opening Hours

Monday 10:30 - 17:00
Tuesday 10:30 - 17:00
Wednesday 10:30 - 17:00
Thursday 10:30 - 17:00
Friday 10:30 - 17:00
Saturday 19:30 - 11:30

Telephone

+918511867635

Alerts

Be the first to know and let us send you an email when Akshargyan Vidhyamandir,Thara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Akshargyan Vidhyamandir,Thara:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share