31/01/2026
આજરોજ શાળાના બાળકોને સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે લઈ જવામાં આવ્યા બાળકો કિલ્લાનો ઇતિહાસ જાણીને ખૂબ પ્રભાવિત થયા
Mahrshi vishwamitra hindi primary school
Rupal society,
ved road,
surat
31/01/2026
આજરોજ શાળાના બાળકોને સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે લઈ જવામાં આવ્યા બાળકો કિલ્લાનો ઇતિહાસ જાણીને ખૂબ પ્રભાવિત થયા
26/01/2026
🇮🇳✨ 77 મા પ્રજાસત્તાક દિન ઉજવણી – ગૌરવ, એકતા અને પ્રેરણાનો દિવસ ✨🇮🇳
🫡 ધ્વજવંદન
શાળા ની ધોરણ બે માં અભ્યાસ કરતી દિવ્યાંગ દીકરી અર્પિતા ગુપ્તા ના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું.
21/11/2025
જીસીઈઆરટી પ્રેરિત કલા ઉત્સવમાં આજરોજ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સુગમ સંગીત, તાલ વાદ્યમાં બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ તેમજ સુગમ સંગીતમાં ત્રીજો ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષક ને અભિનંદન
21/11/2025
Crc 12 મા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પોતાની કૃતિનું પ્રદર્શન કરતા શાળાના બાળકો અને માર્ગદર્શક શિક્ષક
23/09/2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શતાબ્દી વર્ષ અંતર્ગત આજરોજ શાળામાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ તેમજ સેલ્ફી પોઇન્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો
22/09/2025
શતાબ્દી વરસની ઉજવણી
20/09/2025
રમત ગમત નું આયોજન
19/09/2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શતાબ્દી વર્ષ નિમિત્તે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું