25/12/2020
Daxinamurti Vidhyalay
બાલ ભવન તેમજ ધો. ૧ થી ૮ ધો. ૯ થી ૧૨ ( કોમર?
25/12/2020
10/06/2020
10/04/2020
સુજ્ઞ શ્રી વાલી તેમજ વિદ્યાર્થી મિત્રો.........દક્ષિણામૂર્તિ વિધાલય આપણા વિસ્તાર માં છેલ્લા 20 વર્ષથી શિક્ષણ ની સાથે સાથે શિસ્ત સંસ્કાર અને બાળકો નું જીવન ઘડતર કરી રહી છે. અત્યારની વર્તમાન લોકડાઉન ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને શાળા દ્વારા એક નવીનતમ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં જે વાલી મિત્રો શાળામાં પોતાના બાળક ને વર્ષ 2020-21માં બાલભવન અને ધો-1 થી 8 તેમજ ધો-9 થી11/12 (કોમર્સ ) ફૂલ ડે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો આપ નીચે આપેલ લિંક માં ઓનલાઇન માહિતી ભરી આપના બાળક નો પ્રવેશ લઈ શકો છો.
https://forms.gle/Wgc2EfHGQoUi3X8C9
25/09/2019
દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં ચાલતા. રાઉન્ડ માં રાઉન્ડ-2 ના ધોરણ-9 અને 11 ના તેજસ્વી તારલાઓ
શાળામાં લેવાતી રાઉન્ડ પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીને student of the month નું પ્રોત્સાહિત બેલ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેથી કરીને વિદ્યાર્થીમાં કોમ્પિટિશન વધે
14/09/2019
દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ધોરણ-10 અને 12 ના તેજસ્વી તારલાઓ
07/09/2019
દક્ષિણામૂર્તિ વિદ્યાલય દ્વારા ઓગષ્ટ માસ નો best teacher of the month નો award સવારપાળી ના શિક્ષકશ્રી નકુમ શામજીભાઈ ને શાળાના સંચાલકશ્રી વાલજી ભાઈ વાળા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો
26/08/2019
દક્ષિણામૂર્તિ વિદ્યાલય દ્વારા તા-૨૩/૦૮/૨૦૧૯ ને શનિવારના રોજ શાળા મુકામે વૈકુંઠધામ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કર્યું હતું,જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,તેમજ શાળાના ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનું આયોજન કર્યું હતું તેમજ સખી મંડળના બહેનો દ્વારા ભજન કીર્તન સાથે આ કાર્યક્રમને રમણીય બનાવ્યો હતો
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Website
Address
Surat
395010
Opening Hours
| Monday | 7am - 6pm |
| Tuesday | 7am - 6pm |
| Wednesday | 7am - 6pm |
| Thursday | 7am - 6pm |
| Friday | 7am - 6pm |
| Saturday | 7am - 6pm |